________________
(૪) સં. ૧૭૭૩ માહ સુદ ૨ સેમવારે ભગવંત
શ્રીવિજયક્ષમાસૂરીશ્વર–કૃત મર્યાદાપકમાંથી. ૧ નિત્યપ્રતિ એકાસણાં કરવાં. કારણવિશેષે ઔષધાદિની જયણું ૨ બીજા સાધુને સક્ઝાય કીધા વિના ઈંડિલ–ભૂમિકાએ જાવા
ન દેવા, કદાપિ જરૂર બાધા હોઈ તે પણ તેમની આજ્ઞા માંગીને જાવું. ૩ પાટે ગીતાથ બેસે. * ૪ કેટલાક ગીતાર્થો નગરપંડલીયા-દેશપંડલિયા (ઠેકેદાર)
થઈ રહ્યા છે, તે સર્વ યતિઓને દેશ-પરાવત્ત કરવા,
૩ તથા ૭ વર્ષ દેશમાં રાખવા. પછી વળી દેશ-પરાવત્ત કરવા. ૫ સ્થાન-સ્થિરવાસની આજ્ઞા વૃદ્ધ હોય-વિહારશક્તિ ન હોય
તેને આપવી. ૬ ગીતાથની સેવા અર્થે એક શિષ્ય પાસે રહે ૭ સાધુ સમસ્ત સંધ્યાએ કે અસૂરે સવારે ન નીસરવું.
ઉપર મુજબના ચારે પટ્ટકમાંથી તારવી કાઢેલા ઉપગી મર્યાદાસૂત્ર વિવેકીએ અવશ્ય યથાશક્તિ ધ્યાનમાં રાખી જીવનને સંયમની પરિણિતિની સ્મરણતાવાળું બનાવવા પ્રયત્નશીલ થવું જોઈએ.
FE
HERE