________________
સયમ અને જીવનશુદ્ધિ માટે જરૂરી આત્મ નિ રી ક્ષ ણુ
* દીક્ષા—ચારિત્ર સ્વીકારતી વખતે જે ઉચ્ચ કાટિના ભાવ–પરિણામા હતા, તેમાં વધારા થયા ? સ્થિરતા થઈ કે ઘટાડા થયા ?
વધારા પ્રશસવા ચેાગ્ય છે, —સ્થિરતા અનુમાદન પાત્ર છે.
પણ
ઘટાડા કેમ ? અને શા કારણથી ? તેના વિગતવાર વિચારદ્વારા ~~~સ'ચમી જીવનની સાચી જવાબદારીએ અદા કરવા પ્રયત્નશીલ થવુ જરૂરી છે.
* જેની નિશ્રાએ આરાધના કરાય છે, તેમની નિશ્રાની મહત્તા સમજાણી છે ? સમજાઈ હાય તા પણ
આરાધનાના દૃષ્ટિકાણુથી ? કે આપણી વૃત્તિઓઇચ્છાઓને પપાળનાર અનુકૂળ વાતાવરણના દૃષ્ટિકાણુથી?
ખૂબ ગભીરતા સાથે આ સંબંધી સાથે ઉંડુ વિચારવું.