________________
આત્મ-વિચારણા
૮૫
* શાક્ત-મર્યાદાનુસાર સાધુપણું મેળવવા માટે શ્રી
આચારાંગ, ઝી એઘનિયુકિત આદિ ગ્રંથનું વાંચન-મનન-પરિશીલન કરવું. એ આખાય દિવસનું અને રાત્રિના છેલ્લા-પહેલા પ્રહરનું - સમયપત્રક વ્યવસ્થિત કરવું. એક રત્નત્રયીને પિષક હોય તેવું વાંચન-વિચારો અને વાતે
કરવી. આ મેહજનક વાત સ્વયં બોલવી નહિ અને સાંભળવી નહિ. એક રાત્રિએ સૂતાં-સૂતાં પણ એ વાતને વિચાર કરો કે
આજે શું કર્યું? શું બાકી રહ્યું ? * અલ્પ–નિદ્રા લેવી. * નિદ્રા સર્વઘાતી પ્રકૃતિ છે, માટે તેમાં ઓછાશ થાય
તે પ્રયત્ન કરે. જે શાસ્ત્રનું વાંચન જ્ઞાન મેળવવા માટે નથી, પણ જીવનમાં ઉતારવા માટે છે. જે જે વાતે જીવનમાં વણી લેવા જેવી લાગે, તેની નેધ કરી લેવી અને તેનો અમલ કરવા પુરુષાર્થ કરવો. * દેશ-કાળ અને દેખાદેખીથી આવી ગયેલી શિથિલતા પણ આ નભાવી લેવી નહિ. જ શક્ય દેખાતી શુભ-ક્રિયાઓમાં વિદ્યાસ ફેરવો.
જીવનને બગીચે બનાવવા માટે માળી જેવા બની જવ: માળી બગીચાના બાડો ઉપર પાણી નાંખે છે. ના