________________
સાધુતાની ન્યાત ૧૦ કેઈપણ ચીજ મંગાવવી હોય કે કંઈ પણ કામ કરવું
હોય તે ગુરુ મહારાજને પૂછવું જોઈએ. ૧૧ બંને ટંકનું પ્રતિકમણ મર્યાદાપૂર્વક શુદ્ધ ઉચ્ચાર સાથે
મનની એકાગ્રતાપૂર્વક કરવું જોઈએ. ૧૨ મુહંપત્તીને ઉપયોગ બરાબર જાળવ. ૧૩ શ્રાવકે-ગૃહસ્થને “આવો–જાઓ” “બેસે ” “આ કરે
તે કરે.” એમ કહેવાય નહીં. ૧૪ રસ્તામાં ચાલતાં આડું અવળું જોવું નહિ, વાત કરવી નહિં,
ભણવું, ગોખવું કે આવૃત્તિ પુનરાવર્તનાદિ પણ ન કરવું. ૧૫ ઈસમિતિનો ઉપયોગ બરાબર જાળવવો. ૧૬ કેઈની પણ નિંદા સાંભળવી કે બોલવી નહિ. ૧૭ સ્ત્રીને જાણી-જોઇને આંખથી ધારી જેવી નહિ. ૧૮ વાપરતાં પહેલાં પાતરામાં અને પડિલેહણ વખતે વસ્ત્રાદિ,
બરાબર દષ્ટિનું-પડિલેલણ કરવું જોઈએ. - ૧૯ બીજા સાધુના પાતરા તરફ નજર ન કરવી કે-“એને
શું આપ્યું?” કે “એણે શું વાપર્યું? આદિ. ૨૦ સાધુએ શરીરને અનુપયોગી ચીજો વાપરવાની ટેવ
છેડવી જોઈએ. ૨૧ ઓછું, સાદું અને વૃત્તિ-સંક્ષેપપૂર્વક વાપરવાથી સારી
ભાવનાઓ આવે છે. ૨૨ કેઈપણ સાધુ કામ બતાવે તે હર્ષપૂર્વક તે કામ કરવા
તયાર થવું જોઈએ. ૨૩ સંયમના ઉપકરણો સિવાયની ચીજોને ઉપયોગ સાધુ
માટે અનિષ્ટ છે.