________________
પગદંડીઓ
૭ ૩ર મરણ કયારે તેનું કંઈ ઘેરણ નથી, માટે શુભવિચારોને
અમલી બનાવવામાં પ્રમાદી ન રહેવું. ૩ આપણી પ્રશંસા-વખાણ સાંભળી કુલાઈ ન જવું. તેમજ
નિદા સાંભળી ક્રોધ ન કરવો. ૩૪ “આત્મામાં અનંત શક્તિ છે એ વિચારીને તેને બરાબર
દઢ-રીતે કેળવી સંયમ-જ્ઞાન-ધ્યાન અને તપની પ્રવૃત્તિમાં વત્સાહપૂર્વક આગળ વધવા પ્રયત્નશીલ રહેવું. ૩૫ સંયમાનુકૂલ કેઈપણ પ્રવૃત્તિમાં કાયર કદી ન બનવું,
કદાચ પરિસ્થિતિવશ આચારથી કાયરતા આવે તે પણ વિચારોથી કાયર કદી ન બનવું. ૩૬ અખ, કાન, જીભ વગેરે ઈન્દ્રિયે ડાકુ છે, તે આત્માનું
બધું ધન લૂંટી લે છે, માટે ઇન્દ્રિય કહે તેમ ન
કરવું, પણ જ્ઞાનીઓ જેમ કહે તેમ કરવું. ૩૭ ખાવાની સારી-મધુર ચીજે કે જોવા લાયક સુંદર પદાર્થો
ખરેખર ઝેર છે, તેનાથી આત્માને અનંત જન્મ-મરણ
કરવા પડે છે, માટે ઈન્દ્રિયનિગ્રહ માટે સાવચેત રહેવું. ૩૮ પર–સ્પૃહા એ મહાદુઃખ છે. તૃષ્ણને વિજય એ સુખની
ચાવી છે, માટે જેમ બને તેમ મુનિએ નિસ્પૃહતા ખૂબ - કેળવવી જોઈએ. ૩૯ વિનય વગરના મેટા તપની કે ભણવાની કંઈ કિંમત નથી. ૪૦ સાધુ જે સંયમની પાલના આરાધક–ભાવથી કરે તો - મેક્ષની કે દેવલોકની પ્રાપ્તિ કરે છે, પણ વિરાધક-ભાવથી