________________
૧૦૬
સાધુતાની ન્યાત
૨૨ પડિહારુ (ગૃહસ્થ પાસેથી પાછા આપવાની શરતે ઉછીની લાવેલ ચીજ) સ′થા માટા કારણ વિના કોઇ સાધુએ ન લેવું. ૨૩ યતિએ કે સાધ્વીએ ઉપાશ્રયની બહાર ન બેસવુ. ૨૪ યતિએ શ્રાવિકાને કે સાધ્વીને ગીત-રાસ વગેરે ભણાવવા નહીં અને સ'ભળાવવા નહીં.
૨૫ વિહાર કરતાં સયતિએ–ઠાણા દીઠ ડડાસણ રાખવા, પુંજવા–પ્રમાવાના ખપ વિશેષ રાખવે.
૨૬ સયતિએ દિન પ્રત્યે ૧૦૦૦ સજ્ઝાય કરવી. તેટલી ન કરી શકે તેા ૫૦૦ સજ્ઝાય કરવી, અર્થાત્ તેટલી ગાથાઓ સભારી જવી,
જીવન
શુદ્ધિની-ચાવી
પેાતાના ગુણાને છતા કે અ-છતા સ્વરૂપમાં એળખી-સમજીને જેટલા સ ંતેાષ અનુભવાય છે, તેના સે-મા ભાગે પણ ઢગલાબંધ રહેલા પોતાના દાષાને આળખી તેની ચિંતા જો રખાય તા માક્ષ–માની સિદ્ધિ હથેલીમાં જ છે, પરિણામે જીવન-શુદ્ધિની અદ્દભુત ચાવી આવે છે.