________________
શ્રી વિજયદેવસૂરિ નિર્મિત પટ્ટક
૧૦.૪રરાજ એક ગાથાદિ કઈ પણ નવું ભણુવું. ૧૧ સ-મુનિઓએ બિયાસણું દરરોજ ફરવું શરીરાદિ ખાધાને કારણે ગુરુ કહે તેમ કરવું.
૧૫
૧૨ કાઈ સાધુ-સાધ્વીએ કોઈપણ સ્થલે એકલા ન જવું, માટે કારણે વડા કહે તેમ કરવું.
૧૩ સાધ્વીએ વ્યાખ્યાનના વખત સિવાય મુનિ પાસે ન આવવું યતિએ પણ સાવી પાસે ન જવું.
૧૪ સ-યતિએ સાધ્વી કે શ્રાવિકા સાથે આલાપ-સલાપ ન કરવા ૧૫ યતિએ અ-પવિત્રતાદિ કારણ વિના પગ ન ધાવા. ૧૬ ઉજળા વસ્ત્ર સવથા કેાઈએ ન પહેરવાં.
૧૭ ખાલ, ગ્લાન અને વૃદ્ધ સિવાય બીજા સવ યતિઓએ પાંચમ, આઠમ, ચૌદશ સ॰થા ઉપવાસ ન મૂકવા, કારણે મૂકવા પડે તે વિગય ન લેવી.
૧૮ ષટ્ટુર્થીએ સાધુ-સાધ્વીએ વિગય ન લેવી. ચૌદ વર્ષ ઉપરાંતની વયવાળા શિષ્યને પણ ન આપવી, ચૌદ વષ ની અંદરનાને ભણતા હેાય તેા આપવી.
૧૯ દિવસે કારણ વિના સાધુ-સાધ્વીએ ન સૂવું.
૨૦ પ્રતિક્રમણમાં સ્તવન બેાલાતું હેાય ત્યારે માત્ર કરવા કારણ વિના ન જવું.
૨૧ યતિએ માંહેામાંહે ફ્લેશ ન કરવા અને ગૃહસ્થ દેખતાં કાઇએ એ ફ્લેશની વાત પણ ન કરવી.