________________
સાધુતાની ન્યાત - સંયમ દુષિત કરે તે નરક-તિય ચ આદિ દુર્ગતિ અવશ્ય
મેળવે છે. ૪૧ ગુરુને અવિનય કરનાર કદી કલ્યાણની સાધના કરી ન શકે.
૪૨ શરીરને સુકમાલ ન બનાવવું. સંયમ–તપ અને સ્વાધ્યાદિ | પ્રવૃત્તિઓમાં યથાયોગ્ય રીતે પ્રવર્તી શરીરનો કસ કાઢવા
લક્ષ્ય રાખે તે સાધુ. ૪૩ દીક્ષા લીધા પછી મા-બાપને કે સગા-વહાલાંને મોહ ન ' રખાય, તેમની સાથે ગુરુ આજ્ઞા વિના ધર્મની પણ વાતન થાય. ૪૪ સાપ કાંચલી ઉતારે તેમ સંસારથી અળગા થયા પછી
સંયમીએ તપેલા લોઢાના ગેળાની જેવા તે ગૃહસ્થ સાથે [નિરપેક્ષ–રીતે કે સ્વછંદ-રીતે સંભાષણ, પરિચય કે પત્ર - વ્યવહારાદિ સર્વથા ન કરવું જોઈએ. ૪૫ સાચા સંયમી માટે ગૃહસ્થ સાથે પરિચય પાપ છે. ૪૬ પાપને બાપ લે છે, અને પાપની માતા માયા છે. ૪૭ નકામી વાત કરવી નહિ તેમજ સાંભળવી પણ નહિં. ૪૮ જ્ઞાન-દર્શન–ચારિત્રના પ્રયજન વગરની કેઈપણ પ્રવૃત્તિ
સંયમીએ કરવી ન જોઈએ. ૪૯ વિચારોમાં ઉદારતા, સ્વાર્થ રહિતપણું અને પરાર્થવૃત્તિ
કેળવવાથી સંયમની આસેવના આત્માને ઉજજવલતર
બનાવવામાં વધુ એક્કસ રીતે ફેલવતી થાય છે. ૫૦ “હું જીવ માત્રને અભયદાન આપવાની વિશદ
'પદવીવાળા સંયમને અધિકારી છું” આ જાતની