________________
૧૦૦
સાધુતાની ન્યાત ૫૯ સ્વાધ્યાય કે ખાસ જરૂરી કામ સિવાય મૌન રહેવા
પ્રયત્ન કરવો. : ૬૦ સાધુની ભાષા મીઠી-મધુર, ન્યાયપેત, નિરવદ્ય અને પ્રભુની
આજ્ઞાનુસારી હોવી જોઈએ. '૬૧ ગુરુ-મહારાજને ઠપકે મિષ્ટાન્ન કરતા પણ વધારે મીઠો ' લાગ જોઈએ. ૬૨ સારૂં બ્રહ્મચર્ય પાળનાર પ્રાયઃ રોગી બનતું નથી. ૬૩ બ્રહ્મચર્ય-મંગથી બાકીના ચાર મહાવ્રતને પણ ભંગ થઈ જાય છે ૬૪ સાધુને શરીર કરતાં આત્માની ચિંતા વધારે હેય, આ
લેક કરતાં પરલોકની ચિંતા વધુ હોય છે. ૬૫ સાધુ-સાધુ વચ્ચે ખટપટો કરાવે કે નારદ-વિદ્યા કરી
પિતાને હોંશિયાર માને તે સાધુ ન કહેવાય. ૬૬ દરેક ધર્મ–ક્રિયાઓ કરતાં ભગવાનને યાદ કરવા જોઈએ.
કે-અહો ! નિષ્કારણ-કરૂણાલુ પરમાત્માએ ભ તારક
ક્રિયાઓ કેવી સરસ નિર્દેશી છે! ૬૭ સવારમાં રાજ ઉઠતાં જ વિચારણા કરવી ઘટે કે-“
સાધુ છું! મારે પાંચ મહાવ્રતે પાળવાના છે! મારૂં કર્તવ્ય હું શું નથી કરતો? હે કેટલી સંયમની સાધનામાં
પ્રગતિ કરી? તપમાં શક્તિ ગોપવું છું કે કેમ?” આદિ. ૬૮ ગુરુમહારાજની ઈચ્છાને અનુકુલ રહેવું તે સંયમીનું
પ્રધાન કર્તવ્ય છે.