________________
પગદંડીએ
હિપ
૬ શરીરને જેટલું ઈચ્છાપૂર્વક કષ્ટ આપીએ તેટલી વધુ
પાપોની નિર્જરા થાય છે. ૭ પાંચ મહાવ્રતોનું પાલન પિતાના વહાલા પ્રાણની જેમ
કરવું જોઈએ. ૮ કાઈપણ સાધુના દે આપણાથી જેવાય નહીં, બીજાના દોષ જેવાથી પોતાનો આત્મા દોષવાળ બને છે, કાળું
જોવાથી મન કાળું બને છે, ઉજળું જોવાથી ઉજળું બને છે. ૯ બીજાના ગુણે જ આપણે જેવા જોઈએ. ૧૦ કેઈની પણ અદેખાઈ–ઈર્ષ્યા સાધુથી ન કરાય. ૧૧ બીજાની ચઢતી જેઈને રાજી થવું જોઈએ. ૧૨ “દરેકનું ભલું થાઓ આવી ભાવના નિરંતર
રાખવી જોઇએ. ૧૩ પોતાના ઉપકારી ગુરુ-મહારાજના દોષે કે ભૂલો તરફ
કદી પણ નજર ન જવા દેવી. ૧૪ શરીરની જ સંભાળ કરનાર સંસારી કહેવાય. આત્માની
જ સંભાળ માટે સાવધ રહે તેનું નામ સાધુ૧૫ શું ખાઈશ? કયારે ખાઈશ? શું મળશે? અમુક ચીજ
નહિ મળે તે? આદિ આદિ ક્ષુદ્ર વિચારણાઓ કરવી
ઉચિત નથી. ૧૬ ગમે તેવો કડવો બેલ (શબ્દ) સહન કરે તે સાધુ૧૭ “હું” અને “મહારું ભૂલે તે સાધુ