________________
વિશિષ્ટ મર્યાદાઓ
૯૩
૪૧ સારૂ–સારૂ વાપરવાથી કે સારી ચીજોના ઉપયેાગ કરવાથી મારૂ પુણ્ય ખૂટે છે અને નવુ પાપ અંધાય છે. ૪૨ પાંચ-તિથિએ ચૈત્યપરિપાટી જરૂર કરવી.
૪૩ પતિથિ અને વિશિષ્ટ-દિવસેાએ ચાલુ દિવસ કરતાં કંઈક વધુ તપ કરવા.
૪૪ સાધુએ દુનિયાની સઘળી પ ંચાત મૂકી દઈ આપણા જીવનની શુદ્ધિના ખ્યાલ ખરાખર કેળવવે.
૪૫ બ્રહ્મચર્ય' સયમના પ્રાણ છે, તે વિના સંયમ મુડદા જેવું છે, માટે બ્રહ્મચયની નવ વાડાનું પાલન બરાબર કરવા માટે ઉપયેાગવંત રહેવું.
૪૬ સાધુએ એલવામાં કદી પણ 'જ' કારના પ્રયાગ ન કરવા.
卐
BOR
ધર્મોપદેશની ચેાગ્યતા
इत्थ मग्गदेसणाप
---શ્રમિનિવિનો -पडिवत्तिमित्तं किरिआरंभो
ભાવાર્થ સન્માર્ગ ના ઉપદેશ સાંભળવાના પરિણામે કદાગ્રહના અભાવ, વિનયપૂર્વક સ્વીકાર અને યથાશકથ સુધારણાની પ્રવૃત્તિ આ પણ ત્રણ તત્ત્વ જેનામાં દેખાય તે ધર્મોપદેશની સફળ યાગ્યતાવાળા છે, એમ જાણવું. —શ્રી પાઁચસૂત્ર–સૂત્ર ૪
-