________________
૮૮
સાધુતાની ન્યાત
ત્યારબાદ ગુરુની ઉપાસના કરી. રાત્રિના પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરીને સથારાપેારિસી ભણાવી શયન કરવું.
આ ઉપરાંત સાધુ-જીવનના મુખ્ય કબ્યા નીચે મુજખ છે. ૧ સાધુ–જીવનમાં બધું જ ગુરુને પૂછીને કરવાનું હાય છે. ૨ બિમાર–મુનિની સેવા પર ખાસ લક્ષ્ય આપવાનું હોય છે. ૩ આચાર્યાદિની સેવા તથા ગુર્વેદિકને વિનય–ભક્તિ આદિ અત્યંત જરૂરી છે.
૪ દરેકેદરેક સ્ખલનાએનું શુરુ-આગળ ખાળ-ભાવે પ્રકાશન પૂર્ણાંક પ્રાયશ્ચિત્ત લેવું.
૫ શકયતાએ વિગઇઓના ત્યાગ કરવા.
૬ પર્વ-તિથિએ વિશેષ તપ કરવા.
૭ વર્ષમાં ત્રણ યા એ વાર કેશને હાથેથી લેાચ કરવા. ૮ શેષકાળમાં ગામા-ગામ વિહારની મર્યાદા જાળવવી.
૯ સુત્ર-અનુ ખૂબ ખૂબ પારાયણ-મનન વગેરે કરતાં રહેવું. ૧૦ મનને આંતર-ભાવમાંથી ખાદ્ઘભાવમાં લઈ જાય એવી કેાઈ વાણી, વિચાર કે વર્તાવ કરવાનેા નહિ, માટે જ ગૃહસ્થ–પુરુષાના પણ ખાસ સંસગ કરવા નહિ.
૧૧ સાધુ-જીવનમાં ઇચ્છાકાર આદિ દશ પ્રકારની સામાચારી મીજા અનેક પ્રકારનાં આચાર, અષ્ટ પ્રવચનમાતા (સમિતિ-ગુપ્તિ), સવર, નિર્જરા અને પંચાચારનું પાલન કરવાનું લક્ષ્ય રાખી ગુરુગમથી તેની જાણકારી મેળવવી.