________________
સાધુતાની જ્યોત થયેલો ભાગ કાપી નાખે છે નવા નવા સુગંધી છોડવાઓ બહારથી લઈ આવે છે. અને પોતાના બગીચાની શોભામાં વૃદ્ધિ કરે છે.
તેમ હારે પણ મારા જીવનને સુંદર બગીચો બનાવે હોય તે શ્રદ્ધારૂપી પાણી નાંખતા જવું. અતિચારરૂપ ખરાબ ભાગ કાઢી નાખવે. અને ગુણરૂપી છોડવાઓ લાવી
જીવનરૂપ બગીચાની શોભામાં વૃદ્ધિ કરવી જોઈએ. * વસતિ–વસ્ત્ર-અને આહાર પાણી આ ત્રણને ઉપયોગ સતત
ચાલે છે, તેમાં જરૂર–સગવડ અને શેખ એમ દરેકના ત્રણ વિભાગ પડી જાય છે.
જોકે મૂલ સ્વભાવે આત્માને ત્રણ પૈકી એકેયની જરૂર નથી, પણ વર્તમાનમાં એ ત્રણેયની જરૂર રહેવાની છે, માટે જરૂરી કામ ચાલી શકે તેવી સાત્વિકતા લાવવાના લક્ષ્ય સાથે સગવડ અને શેખથી બચી જવું, પણ આત્મા હજી તેટલો સાત્વિક નથી બન્યો. માટે બને ત્યાં સુધી જરૂરીયાત સાથે સ્વભાવિક મળી આવતી સગવડો સાક્ષેપ ઉપગ પણ બહુ મર્યાદિત કર.
પણ એ તે નક્કી કરી લેવું કે નિરપેક્ષપણે સગવડોને અમર્યાદિત ઉપયોગ કે શેખના પ્રકારમાં ન ઉતરી જવાય.
વસતિ આદિ ત્રણમાં જરૂર અને સગવડથી આગળ ન વધવું. * સગવડને પણ ઘટાડવા પ્રયત્ન કરવો. * જરૂરી વસ્તુના ઉપગમાં અનાસક્તિ જરૂર કેળવવી.