________________
પાંચ મહાવ્રત(રાત્રિભેજન વિરમણ સહિત)ના
૨૭૦ ભાંગા સાધુ કે સાધ્વીએ સંયમ ગ્રહણ કર્યા પછી અવિરતપણે પિતાની સઘળી શક્તિઓને પ્રભુ–આજ્ઞાનુસાર મર્યાદાશીલ જીવન માટે વાપરવા માટે ઉપયેગવંત બની રહેવાય, તે અંગે પાંચ મહાવ્રતનું નિરંતર ચિંતન-મનન કરવું ઘટે.
તેમાં પણ તે તે મહાવ્રતોની ગંભીરતા–તેના તે તે પેટા ભેદની જાણકારીથી વધુ સમજવાની જરૂર છે.
૧ સવથા પ્રાણાતિપાત-વિરમણ મહાવત–ભાંગા ૩૬ પ્રાણાતિપાત ૪ પ્રકારે –
સૂમ, બાદર, ત્રસ, સ્થાવર=૪ ૪ x ૩ (મનવચન-કાયાથી ત્યાગ)=૧૨ ૧૨ x ૩ (કરણ-કરાવણ-અનુમતિને ત્યાગ)=૩૬ ૨ સર્વથા મૃષાવાદ-વિરમણ મહાવ્રત–ભાંગા ૩૬ મૃષાવાદ ૪ પ્રકારે–
ક્રોધથી, લેભથી, ભયથી, હાસ્યથી=૪ ત્રણ રોગથી ત્યાગ ૪+૪=૧૨
ત્રણ કરણાદિથી ત્યાગ ૧૨૪૩ ૩૬ ૩ સર્વથા અદત્તાદાન-વિરમણ મહાવત– ભાંગ ૮૧
અદત્તાદાન ૯ પ્રકારે