________________
સંયમી જીવન નિર્મળ રાખવા મહાપુરુષોએ
સ્વાનુભવમાંથી તૈયાર કરેલ. સચોટ નિયમાવલી
– હિતશિક્ષા :* ફક્ત વેશ પહેરવાથી આપણું કામ સમાપ્ત થતું નથી, પરંતુ અંતરંગ-જીવનને સંયમના સંસ્કારોથી સુશોભિત બનાવવાનું છે. * ગુરુની આજ્ઞાનું પાલન કરવું, કેમકે–
ચારિત્રદાતા ગુરુત, ચુવયાર ન થાય; ભવ કોટાકોટી કરી, કરતાં કેટી ઉપાય. (૧) છેદ-*-રણમ-ટુવા , મારા-માણસ માતા ગુરુવા, સતસંજારિયા મળિયા (૨)
અર્થાત્ જેઓ છઠ-આઠમ આદિ યાવત માલખમણ સુધીની તપસ્યા કરે પણ ગુરુનિશ્રાએ ન વતે તેઓ અનંત સંસારી થાય છે.
જ ગુરુ મહારાજને ઠપકો મળે એવું કાર્ય મન-વચન અને કાયાથી કરવું નહિ.
* વડીલને વિનય સાચવ અને સામું બોલવું નહીં,
* કઈ વખત લઘુ (સાધુ-સાધ્વી) બેસી જાય તો પણ સહન કરતાં શીખી લેવું.