________________
સાધુતાની ન્યાત (૨૬) ઈંટવાની ભૂમિ ૧૦૨ આંગળ સચિત્ત
નિભાડાની , ચલાની ૪ ૩૨ ) તેર બાંધવાની ૨૧ , મળ-મૂત્રની , ઘરની
છે. શેરીની
રાજમાર્ગની , પણ (૨૭) ચોમાસામાં પિરિસી ભણાવી કાજે લેવો જોઈએ.
(૨૮) ચોમાસા પછી પાંચ ગાઉમાં બે માસ સુધી કારણ વિના વસ્ત્ર–પાત્ર આદિ લેવા કપે નહિ.
(નિચૂ૦ ઉ૦ ૧૦) (ર૯) વિહારમાં બનતા સુધી માણસ લે નહિ, પિતે જેટલી ઉપધિ ઉપાડી શકે તેટલી જ રાખવી, જેથી માણસ લે પડે નહિ. માણસ લેવામાં ઘણા દેને સંભવ છે.
(૩૦) સાધ્વીઓએ વિહારમાં સાથે પાટલા માટે પુરુષજાતિને ન રાખવી. અને સાધુઓએ વિહારમાં સાથે પિટલા માટે સ્ત્રી જાતિને ન રાખવી. ના છૂટકે કઈ ગામમાં તેમજ બન્યું તો સાથે ચાલવું નહીં.
(૩૧) પગ છૂટો કરવાને બહાને કે તીર્થ—યાત્રાના બહાને સમુદાયમાંથી છુટા પડી અનેક પ્રકારના દોષેનું સેવન કરીને સ્વતંત્ર વિહાર કરે તે ગ્ય નથી.