________________
સાધુતાની જ્યોત જોઈને “સTarદ શરૂe” (જેની જગ્યા છે તે, મને આજ્ઞા આપે) કહી મળત્યાગ કરી શુદ્ધિ કરી ત્રણવાર “જિ” કહી ઉભું થાય.
| (ઓ. નિ.) - (૩૫) આહાર-નિહાર અને વિહાર વગેરેમાં રસ્તે ચાલતાં દ્રવ્યથી ચક્ષુ વડે દેખે, ક્ષેત્રથી સાડા ત્રણ હાથ સુધી દષ્ટિ રાખે, કાળથી ચાલવાના સમયે આડું અવળું
ન જોતાં સ્થિર દષ્ટિ રાખે, : ભાવથી નિરીક્ષણ કરવાના ઉપયોગમાં તત્પર બને,
ચાલતાં વાત કરવી નહિ, સ્વાધ્યાય કર નહિ, તેમજ ઝડપથી ચાલવું નહિ, અને સમણિએ ચાલવું નહિ,
(૩૬) કાગળ કપડું જે દિવસે પાઠવવાનું હોય તે જ દિવસે કપડાના ટુકડા કરવા અને કાગળનો ઢગલો કરે પરંતુ પહેલેથી ટુકડા કે ઢગલે કરી બે-ચાર દિવસ પડી રાખવા નહિ; કારણ કે તેમાં જીવો પેસી જવાનો સંભવ છે.
(૩૭) ગીતાથ મહાપુરુષોની મર્યાદા મુજબ લખેલા કાગળે-ટપાલ વગેરે ફડાય નહીં. જ્ઞાનાવરણીય કર્મ બંધાય.
(૩૮) ભીની જગ્યા ઉપર માત્રુ–પાણ પરઠવતાં જીની ઉત્પત્તિ થાય, માટે એક જ જગ્યાએ ઢળવું નહિ, તેમજ પરઠવતાં અવાજ ન થાય તેવી રીતે નીચા નમીને જીવજતુ ન હોય ત્યાં ધીમે ધીમે પરડવવું, પરંતુ દૂર ઉભા