________________
હિત-શિક્ષા-શતક
કારણ કેઃ–સયમયાત્રા તે માટામાં માટી યાત્રા છે. (૩ર) વિહારનાં રસ્તામાં નદી કે ખાળ આવે તા તેને ઉપરના દંડાસણથી પગની પ્રમાર્જના પણ કરવી, નદી ઉતરતાં તે અર્ધી જાંઘથી નીચે પાણી હાય તેા ધીમે ધીમે પગ જલમાં મૂકે, પછી એક પગ ઉપાડી પાણી ઉપર અદ્ધર રાખે, પાણી નિતરી ગયા પછી તે પગ ધીમે-ધીમે જલમાં આગળ મૂકે, અને બીજો પગ ઉષાડી પાણી ઉપર અદ્ધર રાખે, પાણી નિતરી ગયા પછી તે પગ ધીમે-ધીમે જલમાં આગળ મૂકે, તેવી રીતે નદી ઉતરે, પરંતુ પાણી ડાળીને ઉતરે નહિ.
સામે કાંઠે જઈ ની ઉતરતાં જે કાંઇ અવિધિ-દાષ લાગ્યા હાય તે ખદલ પ્રાયશ્ચિત્તમાં યિાવદિયા કરવી. નદી ઉપર પુલ હાય તા કરીને પૂલમાગે જવુ તે હિતકારી છે.
૧
(૩૩) સમણિ રહિત, ધીમે ધીમે વાતા કર્યાં વિના મૌન પણે સ્થ‘ડિલ-ભૂમિએ જઇને નીચે બેસી સ્થડિલને અનુરૂપ પત્થર, ઇંટ આદિના ટુકડા લઈ ખ'ખેરી છાયામાં મળ-ત્યાગ માટે બેસે, તડકા હાય અને છાયા ન હાય તે સ્થંડિલ ઉપર પેાતાની છાયા કરી બે ઘડી સુધી પોતે ત્યાં બેસી રહે, જેથી કરમીયા હાય તા સ્વયં પરિણામ પામી જાય, નહીં તે તડકાને લઈને તરત મરી જાય. (એ. નિ.)
(૩૪) દિવસે પૂત્ર અને ઉત્તર દિશા સામે અને રાત્રે પૂર્વ ઉત્તર અને દક્ષિણ દિશા સામે તેમજ સૂર્ય ને પુઠ કર્યો વિના છાયામાં ત્રણવાર
પવન, ગામ અને ચક્ષુથી ખરાખર