________________
હિત-શિક્ષા-શતક
મ
(૨) સુર્યોદય પછી વિહાર કરવા તે હિતકારી છે. સર્વાદય પહેલાં વિહાર કરવામાં ઈર્યાસમિતિનુ પાલન થાય નહિ, જ્યાં જયણા નથી ત્યાં ચારિત્ર નથી,
(૨૩) ગાઢ કારણે કાળ વખતે અને વર્ષાદ વખતે ખુછ્યા આકાશમાં લઇ ગયેલા કાંબળી-તરપણી-કાચલી વિગેરે એક આજી મૂકી દેવા જોઇએ, અને પેાતાની મેળે સુકાઈ જાય ત્યાર પછીજ તે ઉપયેગમાં લઇ શકાય, અને કાળ વખતે લઇ ગયેલ કાંબળીની ૪૮ મિનિટ પછી ઘડી વાળી શકાય. તેના પહેલા ઘડી વાળીએ તા અપ્લાય અને કાયની વિરાધનાના દોષ લાગે.
(૨૪) કાળ વખતે ખુલ્લા આકાશમાં કપડા સુકવાય
નહિ.
સૂકવેલા કપડાએ ના છેડાઓથી વાયુ વડે ઝાપટ લાગે નહિં, તે ધ્યાનમાં રાખવુ.
તડકામાં કપડા સુકવાય નહિ
(૨૫) છેલ્લી કેાટિના માગ ખેતરના, તે માર્ગે વધુમાં વધુ દોષ, તેનાથી સારા માર્ગ કેડીના, તે માગે તેનાથી અલ્પ દોષ
રેલ્વેના
ગાડાના
99
""
""
29
35
**
સડક વિનાના મેટરના
કાચી સડકના
ડામરની સડકના
""
??
""
""
A
"7