________________
૬૬
સાધુતાની જ્ગ્યાત
માટે ૪૮ મિનિટમાં પતાવી દેવુ જોઇએ.
(૪૯) જે પાત્રથી પાણી પીધુ' હોય તે પાત્રને લૂછ્યા વિના કરી તેમાં પાણી લેવામાં આવે તે આખા ઘડાનુ પાણી એંઠુ થવાના સ ́ભવ છે. તેથી એ ઘડી પછી સચિત્ત
થઈ જાય.
કારણ કે—એઠા પાત્રમાં પાણી લેતાં કેાઇ વખત પાત્રમાંથી છાંટા ઉછળી ફ્રી પાછા તે ઘડામાં જાય. તેથી આખા ઘડાનું પાણી એ'ઠું થઈ જાય. (આ અનુભવની વાત છે.)
માટે એક વખત પાણી પીધા પછી તે જ પાત્રમાં ક્રી પાણી લેવુ' હાય તેા તે પાત્રને વસ્ત્રથી ખરાખર લુછીને કાર્ કરી દેવુ જોઇએ અને પછી તેમાં ફરી પાણી લેવું જોઇએ,
(૫૦) એંઠા મુખે ખેલવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. (૫૧) સાધુઓએ સૂચના આપી હેય કે ન આપી હાય પરંતુ ગૃહસ્થે। સાધુએના માટે સ્પેશિયલ જે.કઈ અનાવે તે આધાકર્મી કહેવાય.
(૫૨) અણુાહારી વસ્તુ પણ ખાસ કારણ વિના લેવી નહિ. (૫૩) ચા–તમાકુ છીંકણી આદિનું વ્યસન રાખવું નહિ.
(૫૪) સૂર્યાસ્ત-પહેલાંની એ ઘડી (૪૮ મિનિટ)માં ભેાજન પાણી વાપરનારને રાત્રિ-ભાજનના ઢાષ (અતિચાર) લાગે છે. માટે પેથડશા મંત્રીની માફક સાંજે એ ઘડી પહેલાં આહાર-પાણી વાપરવાનું બંધ કરી પચ્ચક્ખાણ કરી લેવું.