________________
હિત–શિક્ષા-શતક
૬૩ ઉભા કે માળ ઉપરથી કે બારીમાંથી કે ઓટલા ઉપરથી ફેંકવું નહિ, તેમજ રસ્તા વચ્ચે પણ ન પરઠવવું.
(૩૯) જગતમાં નિરર્થક વસ્તુને ત્યાગ તે બધાય કરે છે, પરંતુ સંયમી–આત્માની પ્રવૃત્તિ જયણાવાળી હોવાથી લોકોત્તર ફળ આપે છે, અર્થાત કમની નિર્જરા થાય છે.
(૪૦) બનતા સુધી વધારે ઉપાધિ રાખવી નહિં. અને હેય તેમાં પણ મૂછ રાખવી નહિ, છતાં જે ઉપાધિ વધી ગઈ હોય તો પોતાની વસ્તુ આઠ માસથી વધારે વખત તે એક જગ્યાએ રાખવી નહિં.
(૪૧) મેઘની ગર્જના, ઘોડાના પેટમાં રહેલ વાયુ, અને વીજળીની માફક દુર્વાહ્ય અને ગૂઢ હૃદયવાળી સાધ્વીએ પિતાની ઈચ્છા પ્રમાણે જે ગચ્છમાં આવ-જા કરે, છતાં કેઈ પણ સાધુ નિષેધ ન કરી શકે તે તે ગછ નહિં. પણ સ્ત્રી-રાજ્ય જાણવું.
ભજન મંડળીના સમયે જે ગ૭માં સાધ્વીઓ આવ-જા કરે તે તે ગછ નહિ, સ્ત્રી રાજ્ય જાણવું (ગચ્છા.)
(૪૨) શક્ય હોય ત્યાં સુધી એક વખત વાપરવાથી ચાલે તો બે વખત વાપરવું નહિ. એક વખત વાપરવાથી ન ચાલે તે બે વખત વાપરવું. બે વખત વાપરવાથી ચાલે તે ત્રણ વખત વાપરવું નહિ.
(૪૩) સવારથી સાંજ સુધી ઢારની જેમ મોકળે–મોઢે ખાવાથી અનેક દોષો ઉત્પન્ન થાય છે. પાણી પણ ઠાંસી ઠાંસીને પીવું નહિં. (જન કરતાં પ્રથમ પાણી પીતાં અગ્નિ