________________
હિત–શિક્ષા-શતક
૫૭
મુસિદિય સાથે લેતાં પચ્ચક્ખાણુ ઉપરાંત ગમે તેટલા ટાઈમ થઈ જાય તેા પણ વિરતિ (તપ)ના લાભ મળે.
(૧૭) દરેક પચ્ચક્ખાણુ પારતાં મુઠી વાળીને પચ્ચક્ખાણુ પારવુ જોઇએ. મુઠી વાળ્યા વિના સીધેા હાથના પન્ને રાખી પચ્ચક્ખાણ પારવામાં આવે તે પચ્ચક્ખાણના ભંગ થાય.
(૧૮) જગતને દેખાડનારા ઘણા માણસા હોય છે, પરંતુ પેાતાના આત્માને માટે જ્ઞાન-ધ્યાન અને ક્રિયામાં ઉદ્યમ કરનાર આ પૃથ્વી ઉપર ગણ્યા-ગાંઠ્યા જ હાય છે.
(૧૯) વિવેકી સૌંચમીએ સતત વિચારવું ઘટે કે આયબિલ છે—અટ્ટમ-અટ્ઠાઈ આદિ ઘણા તપા કર્યાં, પરંતુ લાલસા અને આધાકર્મી આદિ કેટલા દાષા છેાડ્યા ? ઉપદેશ પણ આપ્યા! પણ પેાતાના આત્માને કેટલેા સમજાયે !
ભણ્યા ઘણું! પણ જીવનમાં કેટલું ઉતાર્યુ ? ઉગ્ર—વિહારી બન્યા ! પશુ ઈચૌસમિતિનું પાલન કેટલુ કર્યું` ?
ધ્યાન કરતાં શિખ્યા! પણ પ્રતિકૂલ-સચાગેામાં મતા કેટલી રાખી ?
મિચ્છામિદુક્કડ ના પડકાર કરનારા આપણા આત્માને પૂછ્યું*! કે તારૂ" મિચ્છામિ દુક્કડ કુંભારવાળું છે ? કે શ્રીમૃગાવતીજી જેવું છે?