________________
૫૬
સાધુતાની જયોત (૧૦) દેરાસરમાં કાઉસ્સગ કરતાં પ્રભુ ઉપર દષ્ટિ રાખવી અને ઉપાશ્રયમાં કાઉસ્સગ કરતાં નાસિકા ઉપર અથવા સ્થાપનાજી ઉપર દૃષ્ટિ શખવી. ' (૧૧) ઈરિયાવહીથી ભરહેશરની સઝાય સુધી કરી સ્વાધ્યાય અથવા ધ્યાન કરવું.
(૧૨) રાત્રિમાં શિયલભંગ સંબંધી સ્વપ્ન (કુસ્વપ્ન) આવેલ હોય તે સારવાર સુધી નહિ તે (અથવા
સ્વપ્ન આવેલ હોય તે) હેતુ નિયા સુધી ચાર લેગસને કુસુમિણને કાઉસ્સગ્ન કરે.
(૧૩) કુસ્વપ્ન-રાગથી (મેહ-માયા-લેભથી) આવે. દુઃસ્વપ્ન-કેષથી (ધ-માન-ઈર્ચા-ખેદથી) આવે.
(૧૪) કુસુમિણુને કાઉસ્સગ કર્યા પછી ઉંઘાય નહિ, જે ઉધે તે ફરીથી કુસુમિરને કાઉસ્સગ કરવો જોઇએ.
(૧૫) પચ્ચકખાણ લેતા રહfમ અને રોહિfમ બોલવું. પચ્ચકખાણ આપતાં જણાવ્યા અને વાણિરૂ બોલવું અને પચ્ચકખાણ બીજાને આપતાં અને સાથે પિતે લેતા डाय तो पच्चक्खाइ-पच्चक्खामि भने वोसिरह-वोसिरामि એમ બંને બાલવું.
(૧૬) ચૌવિહાર-ઉપવાસ સિવાય સવારના દરેક પચ્ચકખાણમાં સાથે મુદિરિયે પચ્ચ. લેવાનું ભૂલવું જોઈએ નહિ.
કારણ કે મુ હર્ષ સાથે ન હોય તે પચ્ચકખાણને ટાઈમ થઈ ગયા પછી વિરતિનો લાભ મળે નહિ અને