________________
હિત–શિક્ષા—શતક
(૫) સ્થાપનાજી માટે તેના ઉપર રેશમી રૂમાલેા તેમજ આકષણ ભરેલા સુતરાઉ રૂમાલા રાખવા તે અસ'ચમરૂપ છે. (૬) કાઉસ્સગ્ગમાં જીભ અને હેાઠ તેમજ આંગળી પણ હલાવવી જોઇએ નહિં.
ય
(૭) કાઉસ્સગ્ગમાં સંખ્યા ગણવા ભૃકુટિ અથવા આંગળી ફેરવવામાં આવે તો “સમુહગુલી” નામના દોષ લાગે અને હુ ું કરે તા “ મૂક ”. નામના દોષ લાગે, તથા વાંદરાની જેમ આડુ' અવળું જોયા કરે અને હાઠ હલાવે તા ‘પ્રેક્ષ્ય’ નામનેા દોષ લાગે.
(૮) પદ્યમા આગાહૈિં-આ વાકયમાં સત્ શબ્દથી બીજા પણ આગારા બતાવે છે.
૧ ઉહી-આગ વગેરે અગ્નિના ઉપદ્રવ હાય.
૨ પંચેન્દ્રિય જીવાની આડ પડતી હાય તથા છેદનભેદ્દન થતું હાય.
૩ રાજભય, ચારભય કે ભીંત પડવાના ભય હાય. ૪ સ્વ-પરને સર્પાદિ-દશના ભય હાય તેમજ ઈંશ દીધેા હાય આદિ
આ ઉપર બતાવેલ કારણા વડે કાઉસ્સગ્ગમાં (પા-વિના) એક સ્થાનથી બીજે સ્થાને જાય તે પણુ કાઉસ્સગ્ગના ભંગ થાય નહિં અને ત્યાં જઇ અધુરા રહેલેા કાઉસ્સગ્ગ પૂર્ણ કરે. (૯) કાઉસ્સગ્ગમાં છીંક, બગાસું, એડકાર કે ખાંસી આવે તે મુખ આડી મુત્ત કે વસ્ત્ર રાખવું જોઇએ, અને તેમ કરતાં કાઉસગ્ગના ભંગ થાય નહિ.