________________
સાધુતાની જ્યોત
કષાય-કર્મોના બંધનને ગાઢ કરનારી મોહ–ઘેલછાભરી પ્રવૃત્તિ.
૪ નિદ્રા–ઇદ્રિય-મનની પ્રવૃત્તિઓની સુસ્તી-કાર્યવિરતિ.
૫ વિકથા-જ્ઞાન-ધ્યાનાદિ સિવાયની (કલ્યાણમાગને બાધક) તમામ પ્રવૃત્તિ.
આ પંચવિધ પ્રમાદ અવિવેકી–પ્રાણુને કર્મોના બંધનમાં વધુ ફસાવી સંસારમાં રૂલાવે છે.
આ પ્રમાણે પ્રમાદના આઠ અને પાંચ પ્રકારો ઉપયોગપૂર્વક જાણી ધર્માનુષ્ઠાનમાં યાચિત શક્ય-પ્રવૃત્તિ કરવાથી યથાર્થ આરાધકભાવ પ્રાપ્ત કરી શકાય છે.
,
HI
-
7
XJ
TS
આરાધનાની કૂચી જેમ જેમ જ્ઞાનીઓના વચને અને ગીતાર્થોની મર્યાદાને વફાદાર રહી મન-વચન-કાયાને પ્રવર્તાવવામાં આવે, તેમ તેમ આપણું પ્રવૃત્તિઓ આરાધનારૂપ બનતી જાય છે.