________________
૩૮
સાધુતાની જાત ૮. નિફલ-આરંભી-તત્વાતવ-હેપાદેયને વિવેક નહિ હોવાના કારણે શુભાનુકાને કે વ્યાવહારિક–પ્રવૃત્તિઓ તમામ લગભગ “આંધળી દળે ને કૂતરું ચાટે”—ની જેમ નિષ્ફળ જેવી કરવી કે બનાવી દેવી, કારણ કે સન્માર્ગ કે સદુપાયની જાણકારીના બદલે મિથ્યા–ઉપાયમાં સદુપાયની બુદ્ધિ હોવાથી ફલતઃ તમામ પ્રવૃત્તિ કેવલ શ્રમ-ખેદ ઉપજાવનારી થાય છે. શુદ્ધ શ્રદ્ધાન-વિનાની ક્રિયા “છાર પર લીંપણ” જેવી હોઈ આશચ-શુદ્ધિના અભાવે સુંદર-પ્રવૃત્તિ પણ આભાસરૂપ જ નિવડે છે.
ઉપર મુજબના ભવાભિનંદી-જીવની માનસિક-દશાને આછો ખ્યાલ આપનારા લક્ષણે વાંચી-વિચારી પ્રત્યેક આરાધક-આત્માએ યથાશક્ય-પ્રયત્ન મને-ભૂમિકામાંથી આમાંના કેઈપણ દૂષણને પહેલી તકે દૂર કરવા પ્રયત્નશીલ થવું જોઈએ.
, * *
વીય ફેરવણીની જરૂર
તે આ જ શિરે જ frtવાજે –-પ્રભુની વાણીને સાંભળીને રાખી ન મુક્તી પણ વિલાસપૂર્વક જીવનમાં ઉતારવાને પ્રયત્ન કરે.
શ્રી આચારાંગ સુત્ર અબ્બ, ૪