________________
૨૪
સાધુતાની જ્યેત
૧૦. સ્વાધ્યાય અને તપ એ સયમીની બે ચક્ષુ છે. ૧૧. આવશ્યક અને સાધુક્રિયાના સૂત્રાનું અપૂર્વક ખૂબ ચિંતન-મનન કરવું.
૧૨. સમિતિ-ગુપ્તિ અને સામાચારીના જ્ઞાનને સમ્યક્ આચરણાદ્વારા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવા.
૧૩. કાઇપણ જ્ઞાનાભ્યાસ અને તપ ક્ષયે પશમ ન હેાવાના કારણે ન થઈ શકે તેા એની ચીવટ અવશ્ય રાખવી ! પણ ખેદ ન કરવા!!!
૧૪. ચાર દુઃખ શય્યા,
૧. વીતરાગના વચનમાં અશ્રદ્ધા.
―
૨. બીજાને મળતા લાભની ચાહના.
૩. સુદર શબ્દાદિ-વિષયની અભિલાષા.
૪. સ્નાન, શરીર મન, અને ધાવાની આકાંક્ષા.
આ ચારને આધીન ખનેલા સાંચમી પરિણામે લક્ષ્યહીન
અની દુ:ખી જ થાય છે.
૧૫. ચાર સુખશય્યા,
૧. વીતરાગના વચનાની શ્રદ્ધા.
૨. બીજાને મળતા લાભની ઇચ્છાના ત્યાગ.
૩. સારા વિષયેાની સ્પૃહાન ત્યાગ.
૪. શરીર-વિભૂષાના ત્યાગ.
આ ચારનું પાલન કરનારે સયમી પેાતાનુ લક્ષ્ય જલ્દી સિદ્ધ કરી શકે છે.
卐