________________
૨૬,
સાધુતાની જ્યોત * મનને મારવાનું, વાણી પર ઘણું જ સંયમ લાવવાને અને કાયાને તપસ્યા વડે લુખી અને ભૂખી બનાવવાની! પછી કેઈપણ બીજી વસ્તુની તાકાત નથી કે તે તમારા આદર્શમાંથી તમને ચલાયમાન કરી શકે ?
* ચારિત્રમાં દિનપ્રતિદિન વધવા માટે આત્માને સંવેગવૈરાગ્યમાં ઝીલતે બનાવો.
૯. ગમે તેવી ભૂલ થઈ હોય તે પણ ગુરુદેવ ને નિવેદન કરી દેવી.
UF
| વિવેકની પ્રતિષ્ઠા * જીવનમાં અખંડપણે સંયમ અને તપની જોડી કાર્યશીલ બની
રહે, તેમાં સાધુપણાની સફળતા છે. * દરેક પદાર્થ અને આહારના સાધનોના ઉપયોગ વખતે આપણા
શરીરથી થતી ધર્મ-સાધના અને મનથી થતી આધ્યાત્મિકસાધના નિરાબાધ રહે તે જ ખાસ જોવાનું છે, આવી વિવેકની. પ્રતિષ્ઠા સંયમીએ કરવી ઘટે.