SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬, સાધુતાની જ્યોત * મનને મારવાનું, વાણી પર ઘણું જ સંયમ લાવવાને અને કાયાને તપસ્યા વડે લુખી અને ભૂખી બનાવવાની! પછી કેઈપણ બીજી વસ્તુની તાકાત નથી કે તે તમારા આદર્શમાંથી તમને ચલાયમાન કરી શકે ? * ચારિત્રમાં દિનપ્રતિદિન વધવા માટે આત્માને સંવેગવૈરાગ્યમાં ઝીલતે બનાવો. ૯. ગમે તેવી ભૂલ થઈ હોય તે પણ ગુરુદેવ ને નિવેદન કરી દેવી. UF | વિવેકની પ્રતિષ્ઠા * જીવનમાં અખંડપણે સંયમ અને તપની જોડી કાર્યશીલ બની રહે, તેમાં સાધુપણાની સફળતા છે. * દરેક પદાર્થ અને આહારના સાધનોના ઉપયોગ વખતે આપણા શરીરથી થતી ધર્મ-સાધના અને મનથી થતી આધ્યાત્મિકસાધના નિરાબાધ રહે તે જ ખાસ જોવાનું છે, આવી વિવેકની. પ્રતિષ્ઠા સંયમીએ કરવી ઘટે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy