________________
૩૪
સાધુતાની ચેત - ૧૧ કેટલી વાર અસત્ય બેલાયું?
સત્ય જગતમાં વિજયવંત છે. સત્યવાદીને કેઈ ચિંતા હેતી નથી, તેનું મન હંમેશાં શાંત અને પવિત્ર રહે છે. તેને બધા પૂજ્ય તરીકે જુએ છે.
બાર વરસ સતત સત્ય બલવાથી વાગૂલબ્ધિ અને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
ક્રેધથી, લેભથી, ભયથી અને હાસ્યથી અસત્ય બેલી જવાય છે. માટે તેનાથી સદા દૂર ને દૂર રહેવું, મહારાજ કુમારપાળ ભૂલથી અસત્ય બોલવાનું પ્રાયશ્ચિત આયંબિલ કરતા હતા.
૧૨ કેટલી વાર ગુસ્સે થવાયું?
શાંતિને શત્રુ ગુસ્સો છે. હૃદયમાં રાખેલી કામના પૂર્ણ ન થાય ત્યારે ગુસ્સો આવે છે.
ક્ષમા, પ્રેમ, અહિંસા અને લઘુતાથી ગુસ્સે નાશ પામે છે. ક્ષમાદિ–ગુણો ઉકેરાલા-જ્ઞાનતંતુઓને શાંત કરે છે. ગુસે હોય ત્યાં સુધી કાંઈ પણ ખાવું-પીવું નહિ. પરમેષ્ઠિને જાપ કરવાથી ગુસ્સે શમી જાય છે.
તેમ છતાં ગુસ્સો ન સમાય તે એ સ્થાનને થોડા સમય માટે ત્યાગ કરે અને એકાંતમાં જઈ પ્રભુની પ્રાર્થના કરવી.
આથી ગુસ્સો જીતવાનું બળ પ્રાપ્ત થાશે, ગુસ્સાથી પ્રીતિને નાશ થાય છે. ક્રેડ પૂર્વ સુધી પાળેલ સંયમનું ફળ નષ્ટ થાય છે. આ ઉપરાંત નીચેની બાબતેનું પણ ઉંડાણથી ચિંતન કરવું