________________
૨૩
ચારિત્રગ્રહણહિતકર સૂચન અનુકૂળ અ-સ્વાદ તપને અનુભવ થાય, તે હળ તપ પસંદ કરો.
* દેહની મમતા, વિગઈની આસક્તિ, જીભની લેલુપતા અને કષાય જેટલે અંશે કાબુમાં આવે તેટલી જીત સમજવી. ૭ શ્રી આવશ્યકસૂત્ર. શ્રી દશવકાલિકસૂત્ર. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર
શ્રી આચારાંગસૂત્ર. શ્રી એાઘ-નિર્યુક્તિ. શ્રી પિંડ-નિયુક્તિ.
શ્રી અનુગદ્વાર. આ સાત ગળે ચગદ્વહન દ્વારા ગ્યતા પ્રાપ્ત કરી ગુરુ મત્ર પાસેથી વાંચી લેવા કે સાંભળી લેવા,
૮ કમ–સાહિત્યને ઝીણવટથી અભ્યાસ કરવાથી આમાની જાગૃતિમાં ઘણી રાહત મળશે. અધ્યવસાચો નિર્મળ બનશે.
૯. આરાધય-અનુષ્ઠાનમાં છતી શક્તિએ પ્રમાદ ન કરવો.
* અશક્ય લગતી આરાધનામાં પણ પુરુષાર્થ તે કરો જ! શુદ્ધાશયથી પુરુષાર્થ કરવા છતાં ફુલ ન મળે તે કર્મ જોરદાર છે! એમ માની પ્રયત્ન ચાલુ રાખવા ! પણ ફળની ઉત્સુકતા ન રાખવી. યત– महान्तं कार्यमुद्दिश्य, यो विधत्ते परिश्रमम् । तत्सिद्धौ तस्य लोपः, स्यादसिद्धौ वीरचेष्टितम् ॥ १ ॥