________________
ચારિત્રગ્રહણ પછી યાદ રાખવા જેવા હિતકર સુચના !!!
૧. સસારના ત્યાગ-એટલે વાસ્તવિક રીતે વિષય અને કષાયને ત્યાગ કર્યો છે, એમ સમજવું કારણ કે વિષય કષાયની પ્રખલતા જ સંસાર છે.
ર. સાધુ-જીવન આત્મકલ્યાણ માટે લીધું છે, એ વાત હરઘડી યાદ રહેવી જોઇએ.
૭. સાધુતા-આત્મસાત્ થયા વિના પરેાપદેશમાં પડવાથી પેાતાનું ગુમાવવાનું થાય છે.
સાધુતા પ્રાપ્ત કરવા માટે—
પાંચ મહાવ્રતા અને તેની પચીશ ભાવનાઓ, અષ્ટ પ્રવચન માતા, દેશવિધ સામાચારી, પ્રતિલેખના-શુદ્ધિ આદિ સાધુ–ક્રિયાનું સચાટ જ્ઞાન પ્રાપ્ત કરી એના આધારે જીવનનું ઘડતર કરવું જોઇએ.
૪. વિનય-એ જૈન શાસનના મૂળ પાયે છે, ગુરુ આદિ વડિલના બહુમાનપૂર્વક વિનય કરવા અને એના માટે દશવૈકાલિકનું નવમું અને ઉત્તરાધ્યયનનું પહેલું અધ્યયન જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવા.
૫. અનાદિકાલથી પ્રમાદનું જોર ખળવાન હાવાથી જીવનમાં ડગલે ને પગલે ભૂલ થવાના સંભવ છે. આવી સ્થિતિમાં પેાતાના ઉપકારી ગુરુમહારાજશ્રી તરફથી વારંવાર શિખામણુ મેળવવાની ઇચ્છા રાખવી.