________________
૨૨
સાધુતાની ન્યાત
એમના ઉપાલંભ સાંભળતાં હર્ષ પામવા કે કેવા ઉપકારી છે ? જગતમાં મીઠું સંભળાવનારા તેા ઘણા છે, પણ ભૂલ તરફ ધ્યાન દોરનાર અને ભૂલ માટે ઠપકા દેનાર તા કાઇક જ હિતેચ્છુ મળે !!!
૫. વ્યાકરણ ન્યાય આદિના અભ્યાસ આપણા શાસ્ત્ર વાંચવા–વિચારવા માટે જરૂરી છે, પણ કર્મ ગ્રન્થાદિ-પ્રકરણા અને શ્રી દશવૈકાલિક-સૂત્રના અભ્યાસ ઘણા જરૂરી છે. એથી એના ઉપર ખૂબ ધ્યાન રાખવું.
ન્યાય—વ્યાકરણ અને સાહિત્યના અભ્યાસ દ્વારા દુનિયામાં ઉપદેશક તરીકે બહાર આવવાની મનાવૃત્તિ ઉછાળા મારે એ આત્માને લુટાવવાના ધારી રસ્તા છે. આવી અનુચિત મહત્ત્વાકાંક્ષામાંથી ધીમે ધીમે પતન સાકાર અને છે.
૬. તપની આચરણામાં પણ બાહ્ય તપ તેમાંય પણ અણુસણુ ઉપર જ વધુ જોર અપાય છે, પણ વિગઇ—ત્યાગ, ઉનેાદરી, વિનય આદિ ઉપર એધુ' વજન અપાય છે.
* ચેાગાદ્વહન એ આત્માને સાચા યાગી મનાવવાના રાજમા હતા, તે આજે વિકૃત થતા જાય છે, તે સબધી ગીતાની નિશ્રાએ ઘટતુ કરવુ જોઇએ.
પેાતાના કેઈપણ તપ ગૃહસ્થથી અજ્ઞાત રહે, એની ખૂબ સાવચેતી રાખવી, પારણાનેા દિવસ પરિચિત-ગૃહસ્થા જાણે તેા લુંટાઈ જવાય એમ માનવું,
* પારણામાં પણ ભાવથી તપ ચાલુ રહે, એની કાળજી રાખવી. લાલસા વધતી જતી હોય તે પહેલાં મનેામળને