________________
સંયમ-પંથે ધપી રહેલા મુમુક્ષને કલ્યાણકારી પ્રેમાળ ઉદ્દબોધન!!!
હે ભાગ્યશાલી !!! સંયમના પંથે આગળ ધપવાના ઉત્સાહને મેહની અટપટી કેડીએ સમી વૃત્તિઓનાં ગૂંચવાડામાં ગુમાવી ન દઈશ હો !!!
જે !!! તારી પાસે ગુસમર્પણ અને નૈશ્વિક બ્રહ્મચર્યરૂપ અણમોલ શક્તિનો જ છે!
-પછી કેણ તારું શું કરી શકે તેમ છે!
–આ બન્ને વણમાંગી–અણમોલ સહાયક ચીજે મોક્ષના પંથે આગેકૂચ કરવામાં તને અત્યંત ઉપયોગી સમજાઈ જાય તો બિચારા મેહને ઉભી પૂંછડીએ ભાગ્યે જ છૂટકે !
બાપુ! આ બન્ને-ચીને ઉપગ સુસાધ્ય છે, તેમજ દુસાધ્ય પણ છે.
સુસાધ્ય ત્યારે! જ્યારે કે–
ગુરુસેવા-શાસ્ત્ર-સ્વાધ્યાય, ધ્યાન અને તપમાં તારી વૃત્તિએને અવાર નવાર જોડી રાખે તે–
આવાંચીને બરાબર ઉંડુ મનન કરજે !