________________
૧૨.
સાધુતાની જ્યાત
૬. શુદ્ધ—નિશ્ચયનયની દૃષ્ટિના આપેક્ષિક-અભ્યાસ કરી આત્માના અકતૃત્વ અને સાક્ષીભાવરૂપ-સ્વભાવને જાગૃત રાખવા અહર્નિશ પ્રયત્ન કરવા.
૭. પરિમિત, મધુર, સ્વ-પર-હિતકર અને સમયેાચિત માલવાના અભ્યાસ રાખવા.
૮. આધ્યાત્મિક-માગ ખાંડાની ધારની જેવા વિષમ છે, માટે તેમાં ચેાગ્ય–સદ્ગુરુની નિશ્રાની ખાસ જરૂર છે, ભૂલેચૂકે પશુ ચેાગ્ય–નિશ્રાને અવગણવાની ધૃષ્ટતા કરવી નહિ.
૯. દરેક કામમાં ધૈયદ અને ગાંભીયની સીમા જાળવી રાખવી. ૧૦. સારા કામને શરૂ કર્યા પછી એક દિવસ પણ તેને અંધ ન રાખવું, મંદ-ઉત્સાહે પણ ચાલુ રાખવુ.
૧૧. જીવન થાડું છે, મૃત્યુ અણધાર્યુ કયારે અને કેવા સંજોગામાં આવી ઝડપશે ? તે નિશ્ચિત નથી, માટે ચેાગ્ય આરાધનાની તૈયારી માટે જરા પણ પ્રમાદશીલ ન રહેવું.
૧૨. આધ્યાત્મિક-જીવનની પ્રગતિ અને વિશુદ્ધિ માટે હમેશા સારા કે ખાટા દરેક કાર્યોની નોંધ માટે એક રાજનેશી રાખવી. તેમાં મનની પવિત્રતા જાળવી સારા કે ખાટા વતન, ઉચ્ચાર કે આચારાની સાચી માંધ રાખી વિવેકદૃષ્ટિથી સમાલેાચના કરવી.
૧૩ શુદ્ધાત્મઇશાની નિરંતર–વિચારણાના દૃઢ–સસ્કારાના મળે સાંસારિક–માહ-માયાના વિચારાને દૂર કરતાં શીખવુ..