________________
અષ્ટમ ખંડ પરિછેદ પહેલો –વિજયી રાજા વીરવિકમ ગાદીપતી છે. કાળના વહેણમાં મૂકાએલી
સંવત્સર દીપિકા વીરવિક્રમનું હજીય સ્મરણ કરાવે છે. મહાવીર સ્વામીના નિર્વાણ પછી શરૂ થયેલ સંવત, શરદત્રાતમાં વિકસતા, શિશિરમાં કરમાતા કમળ
પુષ્પ જેમ દેખા દે, અદબ્ધ થાય તેમ ઈતિહાસમાં દેખાય છે. દ્વિતીય પરિછેદ-સમ્રાટ પ્રિયદશિને ઘણું દેશ જીતી લઈને ત્યાં પોતાની સત્તા
પ્રસારી હતી. ભૂતકાળની ગૂફા ઉજાળનાર દીપક જેવા ઘણાય સંવતે એક સવતમાં ભળી જઈ જ્યોતિ પ્રગટાવી જાય છે અને પ્રજા તેને સમાને છે.
નવમ ખંડ પ્રથમ પરિચ્છેદ-પરદેશમાં રહેતી ડુંગરાળ પ્રજા અને હિંદમાં વસતી શાંતિ પ્રિય
પ્રજા, બંને વચ્ચે ચાલુ વિખવાદ થયા જ કરતા હતા. તેઓ સ્વભાવે તેમજ ખાસી
યતે દરેક બાબતે જુદા જ હતા. દ્વિતીય પરિછેદ –રાજા કનિષ્ક પિતાના રાજ્યને ઠેઠ હિમાલયની ઉત્તર સુધી લઈ
જાય છે. ચીનાઓની તલવાર તેને અસર નથી કરી શકતી. છેવટે વિજયી થયા છતાંએ તે કોઈ અજાણ્યા સિનિકના હાથે મૃત્યુ પામે છે અને તે પણ પિતાની
રાજધાનીથી ઘર. તૃતીય પરિચ્છેદ –ચઠણ અવંતિ જીતી લે છે ને રાજાનું બિરૂદ ધારણ કરે છે. મૂળ
તેને મુલક તો મધ્ય એશિયાને ડુંગરે હતા જેની બંને બાજુએ સુસંસ્કૃત ફળદ્રુપ મુલક હતે.
દશમ ખંડ
પ્રથમ પરિચ્છેદ –વાંસના વનના છેદનથી છેદિ શબ્દ ચેદિમાં રૂપાંતર પામ્યો હોય એમ
કહેવાય છે. રાજા કરકંડુ ભાગ્યના બળે રાજ્ય પામે છે, હાથણું જ તેના ભાગ્યને
અંજલિ આપે છે. જૈનધર્મ પ્રજામાં પ્રચાર પામતો જાય છે. દ્વિતીય પરિછેદ –મગધપતિ નંદરાજાએ રાજા ખારવેલના વંશજેને પ્રિય એવી જન
મૂર્તિનું હરણ કરેલું તેને પ્રયત્ન કરીને છેવટે મેળવે છે ને પોતે કૃતકૃત્ય થાય છે. તૃતીય પરિછેદ –રાજા ખારવેલે કૃષ્ણા નદીની પાર આવેલ સાતકરણી રાજાને હરા ને પીછો પકડયો.
દુષ્કાળથી પીડાતી પ્રજાને બચાવવા નંદ રાજાએ બંધાવેલ ગંગાની નહેરનો વિકાસ કરીને રાજા ખારવેલે ઠેઠ પિતાની રાજધાની સૂધી લાવી દીધી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com