________________
શ્રી પ્રબોધ ચિતામણિ ભાષાં ત ૨.
સદેહરહિત અને ચિદાનસ તેજ કે જે તેજ અંધકાર સમૂહ તે શું પણ સર્વ જાતિના તેજને પણ જીતે છે તેને હું નમસ્કાર કરું છું. સ્વાત્માનુભાવથી જાણી શકાતા ચિદાનંદ રૂપી જે તેજને સર્વની વાણી પણ વિષય કરી શકતી નથી તે તેની હું સ્તુતિ ક્રરૂં છું. જેમ વાદળાઓનો સમૂહ સૂર્યના તેજનો નાશ કરવાને સમર્થ નથી તેમ અનાદિ કાળથી એકઠાં થયેલાં કર્મો પણ જે જ્ઞાનતિનો નાશ કરવા અસમર્થ છે તે જ્ઞાનકતિની હું સ્તવના ફરૂં છું. જેમ માતાની શિખાસણ સર્વ પુત્રને સરખી હોય છે, તેમ અનંત સિધ્ધને વિષે પણ જે તેજ સરખું ધારણ કરાય છે તે તેજ દિપ્યમાન થાઓ. ઉદાસીનતાથી ઉસન્ન થએલ જે જ્ઞાનરૂપી તેજને પાપ સ્પર્શ કરી શકતું નથી એટલું જ નહીં પણ જેને “ધર્મ પણ કોઈ વખત સ્પશી શકતે નથી તે જ્ઞાનરૂપી તેજની ઈચ્છા કેણ ન કરે? આત્માની જે જ્યતિ જડપણને કે રાહમણાના હેતુને પ્રાપ્ત થતી નથી તે
તિને પૂજવાને સૂર્ય અને ચંદ્ર પણ ઉદ્યમ કરે છે. દિપક અંધકારમાં પ્રકાશ કરે છે, ચંદ્રમાં રાત્રિએ પ્રકાશ કરે છે, " અશુભ કર્મ. ૨ શુભ કર્મ