________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૧૫
શ્રી સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પુસ્તકાકારે છપાવવામાં આવેલ છે.
આ પુસ્તક છપાવવાની પરવાનગી આપવા બદલ શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના તથા જે જે સદ્ધહસ્થાએ ફોટાઓ અગાઉથી નાંધાવીને આર્થિક સહયેાગ આપવા બદલ તથા પુસ્તક છપાવવામાં પ્રક્રીડીંગ વિ. આદિ કાર્યોમાં સહકાર આપવા બદલ નયન પ્રિન્ટીંગ પ્રેસના સંચાલક શ્રી કીર્તિભાઇ મમ્રુતલાલ ગાંધીના તથા આ કાર્યમાં ખંતથી સહકાર આપવા બદલ શ્રી કૌશીકભાઈ આર. શાહ આદિના આભાર વ્યકત કરીએ છીએ.
લી. શ્રી ભવાનીપુર વેતાંબર મૂર્તિપૂજક જૈન સધ ૧૧ એ, હૅશામરાડ
કલકત્તા-૭૦૦૦૨૦
(તા ૩. -– આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી છપાવેલ હાવાથી સ્ટીકમાં હશે ત્યાં સુધી ૫. પૂજ્ય સાધુસાધ્વીજી મહારાજ સાહેમાને
તથા
શ્રી સઘના જ્ઞાનભડારાને ભેટ આપવામાં આવશે.