________________
તીર્થંકરા ભૂત-વત માન–ભવિષ્ય ત્રણે કાલમાં હાય છે. અને તેમાં જે ભુતકાળનાં તીથ કરો એ કહી તે જ વાત વમાનનાં તિર્થંકરા કહે છે. અને ભવિષ્યનાં પણ તે જ કહેશે. જેમ કે ભગવંતે છ દ્રવ્ય કહ્યા છે. તા બધાં જ છદ્રવ્ય કહેશે. તત્વ નવ છે તે ખધાં એમ કહેશે. કોઈ આઠ તત્વ નહિ કહે. ત્રણે કાળનાં ભગવંતેાની વાણી એક જ છે. અનેક વિદ્યાથીઓ ગણિતની પરીક્ષા આપતાં હૈાય તેમાં જેના દાખલાના જવાબે સાચા હશે તે દરેકનાં એક જ જવાબ આવશે. અને ખાટાં હશે તેનાં દરેકનાં જુદા-જુદા જવામા હશે. આપણી ખૂબ પુન્યાઈ છે! વતમાનકાળમાં તિર્થંકર નથી, ગણુધરા નથી, વિદ્યાધરો પણ નથી. પૂર્વધારીએ નથી પણ ભગવાનની વાણી તેા છે તે આપણને સાંભળવા મળી છે. આનાથી આપણે ભાગ્યવાન છીએ. પણ એટલે ખ્યાલ રાખો કે સાધન મળવાથી જીવનનાં કોઈ પ્રશ્નના ઉકેલ થઈ શકતા નથી, પણ સાધનાના સદ્વ્યય કરવા જોઇએ. તમારા જીવન રથને કઈ તરફ ચલાવી રહ્યા છે ? તમારી પાસે શક્તિ અનંતી પડી છે, પણ તમે તે શક્તિના સવળે માર્ગે ઉપયોગ કર્યાં નથી. જે શક્તિના સવળે માર્ગે ઉપયાગ કરે છે તે મહાન મની શકે છે. સારા વિચાર કરો અને એ વિચારને આચરણમાં મૂકવા પ્રયત્ન કરો. આપણા ધમ ખેલવા કરતાં આચરણને વધારે મહત્વ આપે છે. જ્ઞાનસ્ય વિત્તિ। જ્ઞાનનું ફળ વિરતી છે. નવ તત્વના સ્વરૂપને જાણ્યું. આ મેાક્ષના પંથ અને આ સ'સારના પંથ એમ જાણ્યુ પણ આગે કદમ નહિ' ભરી, તે જાણવા માત્રથી માક્ષ નહીં મળે. જ્ઞાન એજ મેાક્ષનું કારણ નથી. “ જ્ઞાન યિામ્યાં મોક્ષઃ । ,, સાન અને ક્રિયાન સુમેળ થાય ત્યારે જ માક્ષ પ્રાપ્ત થાય છે. એકલી વિદ્વતા એ તે કેસુડાના ફુલ જેવી છે.
'
“કેસુડા પુષ્પ સમરૂપ રંગે ભરી, વિદ્વતા જીવનની માહ્ય શૈાભા, સાધુતા જીવનની ઉચ્ચ પરિમલ પ્રભા, વદવાયેાગ્ય તૈ દેવ લેાભા. સાધુતા વગરની વિદ્વતા એકલી, બ્ય છે રાખી ઉપાધિ માટી, વિદ્વતા સાધુતા ઉભય જેમાં વસે, ધન્ય તે પુરૂષવર દેવ કૈટી.”
સાધુતા ન હેાય ને એકલી વિદ્વતા હાય. ખૂબ ખેાલી જતા હાય, આત્માને કમ લાગતા નથી. સિદ્ધના આત્મા એવા મારા આત્મા છે, પણ આચરણમાં કાંઇ મુકતા ન હાય તા તેવી વિદ્વતાની કાંઈ ક"મત નથી. વીતરાગ માગે` ચાલનારા સાધુ માત્ર આઠ પ્રવચન માતા જાણતાં હાય પણ આચરણમાં મૂકનારા હાય તા તે મેાક્ષમાગી થઈ શકે છે. નવ પૂર્વી પાડી હશે છતાં આચરણમાં નહીં હૈાય તેા તેના કશે। અર્થ નથી.ચૌદપૂર્વી પણ પ્રમાદને વશ થઈ નિગેાદમાં ચાલ્યા જાય છે, એમ જૈનદર્શન કહે છે, માટે સાધુતા જીવનની સુવાસ છે. સાધુતા વગરની વિદ્વતા વ્યથ ઉપાધિરૂપ છે. અને જેનામાં સાધુતા, વિદ્વતા બંને છે તે નરવીર ધન્યવાદને પાત્ર છે ! વિદ્વતા, સાધુતા વગર શાભાયમાન લાગતી નથી. જ્ઞાન-પ્રાપ્તિ કરી, મનવાણી અને ક્રિયાને એકરૂપ બનાવે. મન જુદી વાત વિચારત