________________
જાના” લાડવા ખાતા ખાતા મેક્ષ જોઇએ તા એમ નહીં મળે. પુરૂષાથ કરશે। તા પરમાત્મપદ પ્રાપ્ત થશે. તારે જે કાંઈ કરવાનુ છે એ તારા માટે કરવાનુ છે. આપણે જે કાંઇ મહેનત કરવાની છે તે આપણા માટે કરવાની છે. મેં આટલું કર્યુ”, આટલુ કરાવ્યું, આટલા પરોપકાર કર્યાં, એ કાંઈ પણ ખેલાય નહી.. જે કાંઇ સાધના કરવાની છે એ પેાતાના આત્મા માટે કરવાની છે. સુકૃત્યા કરેલા જીરવાય નહી' તે અજીણુ થઈ જાય છે. આજે કાંઇપણ સારૂ કામ કરશે તે તરત બીજાને કહી નાંખે છે, મેં બધુ કરાવ્યુ, મને બધા ઓળખે. ધમ કરવા માટે ઇન્દ્રિય અને મન પર પ્રથમ કાબુ મેળવવા પડશે. જે મન અને ઇન્દ્રિય ઉપર કાબુ રાખી શકતા નથી તે મહાન બની શકતા નથી. પાંચે ઇન્દ્રિયના વિષયે ખરજવાની મીઠી ચળ જેવા છે. ચળ ઉપડી પછી જીવ રહી શકતા નથી. ખ'જોળવાથી ચળ વધે છે. માટે વિષયાની આસક્તિ છેડી, ધમ ક્રિયા કરી. જે કાંઈ ધર્મક્રિયા કરેા તે ઉપયોગ પૂર્વક કરેા. જેથી કના રાગ મટી જાય. ખીજાને દેખાડવા માટે કે પ્રશંસા માટે નથી કરવાનું પણ તપ-જપધર્મ –ધ્યાન-ત્યાગ-વૈરાગ્ય આ બધુ આત્મ લક્ષે કરીને આત્મામાં કારૂણ્યભાવ, સમતા, થૈ તા, નમ્રતા વિગેરે ગુણા પ્રાપ્ત કરવાના છે. જે આત્મામાં ગુણા વધશે તે મહાન થશે.
વ્યાખ્યાન નો..૩
અષાડ વદ ૪ ને રવિવાર તા. ૧૧-૭-૭૧
વિશ્વની મહાન વિભૂતિ ભગવાન મહાવીર સ્વામીએ સિદ્ધાંતની પ્રરૂપણા કરી છે. ભગવાનની વાણી ભવ્ય જીવાને માટે ઉપકારક છે. આ વાણી મેાક્ષના માનું દર્શીન કરાવી શકે છે. જીનેશ્વર દેવાએ પ્રરૂપ્યુ છે એ જ સત્ય છે. અજ્ઞાનીની વાણી કરતી હોય છે. વૈજ્ઞાનિક પહેલાં પૃથ્વીને ગેાળ કહેતા હતા, પછી મેાસ`ખી જેવી ચપટી, અમેરિકાની શેષ કરી અને તેને ઈન્ડિયા (India) છે એમ કહી દીધું. પછી વળી ભૂલ સુધારી કે આ અમેરિકા છે. આમ જે છદ્મસ્થ છે, અધૂરા છે, તેમની વાણી સત્ય જ છે એમ ન કહી શકાય. પણ જ્ઞાનીની વાણી કદી ફરતી નથી. અજ્ઞાની આજે કાંઈ ખેલશે અને ફરી કાલે વળી ખીજુ કાંઈ ખેાલશે. જેને કેવળજ્ઞાન અને કેવળ દુશન પ્રાપ્ત થયું છે તે લેાકાલેાકનાં ભાવાને જાણી શકે છે.
जेय अतिता, जेय पडुपन्ना जेय ओगमिस्सा अरहंता । मगवंतो ते सव्वे एव भाइक्वंति एवं भासंति एवं पन्नविंति एवं परुविंति ॥