________________
૧૮
લોકસમૂહ તથા પરિષદો દ્વારા તેમને ૬ સાહિત્યવારિધિ”, • અધ્યાત્મવિશારદ’, ‘વિદ્યાભૂષણ ', ‘સરસ્વતીવદપુત્ર”, ‘મંત્રમનીષી’, ‘ગણિત દિનમણિ ' આદિ પદો તથા અનેક સુવર્ણચંદ્રક અને સન્માનપત્રો અર્પણ થયાં છે.
તેમના ધર્મ પત્ની ચંપાબહેન તપસ્વી છે અને તેમણે શ્રી શાહની પ્રવૃત્તિઓમાં ઘણા સાથ આપ્યા છે. હાલ તેમને નરેન્દ્રકુમાર નામને એક પુત્ર તથા રશ્મિકા અને ભારતી નામની બે પુત્રીઓને પરિવાર છે અને તે મુંબઈમાં સ્થાયી રહી મુખ્યત્વે સાહિત્યસર્જન અને સામાજિક સેવાનું કાય કરે છે.
૭૦ વર્ષની ઉંમરે પણ શ્રી શાહ સતત અને પોતાના સમયના બહુ ચીવટભર્યો ઉપયાગ આજની યુવાન પેઢીએ ખેાધ લેવા જેવા છે.
;
પ્રવૃત્તિશીલ રહે છે કરે છે, જેમાંથી
શ્રી શાહ રાજકારણથી દૂર રહ્યા છે, પણ અનેક રાજકીય નેતાઓના સંપર્કમાં આવ્યા છે. તામીલનાડુના નામદાર ગવર્નર શ્રી કે. કે. શાહના સપ તેમને આજથી વીશ વર્ષ પહેલાં થયેલા, ત્યારથી તેઓ શ્રી શાહની સાહિત્યપ્રવૃત્તિમાં રસ લેતા થયા છે અને તેના પ્રોત્સાહક પણ બન્યા છે. તેની એ પુણ્યસ્મૃતિમાં શ્રી શાહે પોતાના મંદેિવાકર' નામના ગ્રંથનું તેમને સમર્પણ કર્યું છે.
શ્રી શાહને ત ંદુરસ્તીભર્યુ* દી જીવન ઈચ્છીએ છીએ અને તેમના હાથે વધુ સાહિત્યિક તથા સામાજિક સેવા થતી રહે, તેવી પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ.
'