________________
અને હરિપુરા કે ગ્રેસ વખતે તેમણે લખેલી શ્રી સુભાષચંદ્ર બોઝની
જીવનરેખાએ ૪૦,૦૦૦નો આંકડો વટાવ્યો હતો. તેમણે લખેલાં. - પુસ્તકની અત્યાર સુધીમાં ૨૦ લાખ ઉપરાંત નકલે પ્રચાર પામી.
છે અને તેણે લાખો મનુષ્યને સંયમ અને સદાચાર પ્રત્યે દરવા. તે ઉપરાંત આશાભર્યું જીવન જીવવાની પ્રેરણા આપી છે. તેઓ જૈન
ધર્મના ખ્યાતનામ વિદ્વાન છે અને તેના વિવિધ વિષયો પર ઘણ.
ર સાહિત્યનું સર્જન કરતાં અવધાનવિદ્યાએ તેમનું આકર્ષણ. કર્યું. તેનું પ્રાથમિક માર્ગદર્શન શ્રી સંતબાલજી પાસેથી મેળવી તેઓ. આગળ વધ્યા અને સને ૧૯૩૫માં ગુજરાત વીજાપુર ખાતે જાહેર. રીતે સે અવધાનના પ્રયોગો સકૅલ રીતે કરી બતાવતાં શતાવધાની” નું બિરુદ પામ્યા. ત્યારબાદ તેમણે ભારતના અનેક નગરમાં અવધાનના પ્રયોગો કરી બતાવી જનતાનો પ્રેમ સંપાદન કર્યો છે. તેમણે આ વિદ્યાની પ્રાચીન પરંપરામાં કેટલુંક સંસ્કરણ કરી તેને. લોકભોગ્ય બનાવવામાં સારો એવો પરિશ્રમ કર્યો છે અને તેની. પરંપરા જળવાઈ રહે તે માટે શિષ્યસમૂહ પણ તૈયાર કર્યો છે. . ઉપરાંત “મણે લા નામને એક ગ્રંથ પણ લખ્યો છે.
- અવધાન-પ્રયોગમાં ગણિતના કેટલાક પ્રયોગો આવતા, તેન: ' પર તેમણે ઊંડું મનન કરીને ગણિતસિદ્ધિ (Mathe–magic) ના
પ્રયોગ નિર્માણ કર્યા અને તે જાહેર રીતે કરી બતાવતાં સંસ્કારી વર્ગ ખૂબ પ્રભાવિત થયા. તેમણે ગણિતવિદ્યાને લેકેને રસ લગાડવા. માટે ગણિત-ચમત્કાર ગણિત-રહસ્ય અને ગણિત-સિદ્ધિ”
નામના ત્રણ ગ્રંથ રચીને પ્રકટ કર્યા છે અને તે લોકપ્રિય બન્યા છે.. - શ્રી શાહે સાહિત્યસર્જન, અવધાન પ્રયોગો અને ગણિતસિદ્ધિના. આ પ્રયોગ ઉપરાંત સામાજિક સેવાઓમાં પણ રસ લીધો છે અને