________________
બદલે.
રાજન! એ તે વિદ્યાધરીએ નથી ને કિન્નરી પણ નથી. એ તે એક માનુષી છે, આપને યોગ્ય આ એક રાજકન્યા છે. ”
આ રાજકુમારી છે? કહે, કહે, આ બાળા કોની કુમારી છે? શું ખરેખર તે આ પ્રમાણે જ સંદર્યવતી છે કે મનને આનંદ આપવાને તે છબીમાં એને અધિક સાંદWવતી બનાવી છે ?”
મગધરાજ ! આ બાળાનું જેવું સિાંદર્ય છે તેવું આળેખવાની તે મારામાં સંપૂર્ણ શક્તિ નથી, છતાં મારી શક્તિ અનુસાર મેં એનું સ્વરૂપ આળેખ્યું છે. આ બાળા વિશાળાપતિ ચેટક નરપતિની કુંવરી છે. રૂપ અને ગુણ સંપન્ન એ રાજકુંવરી છે.”
“શું તે હજુ કુમારી છે કે ? ” રાજાએ વિશિષ્ટભાવથી પૂછયું.
હા, મહારાજ ! તેથી જ કહું છું કે આપને એ એગ્ય છે. સંસારમાં વિષયભોગવડે મનુષ્યજન્મની સાર્થકતા કરવા ઈચ્છતા હે તે આ બાળાનું પાણિગ્રહણ કરી માનવભવ સફળ કરો. અન્યથા તો એના વગર તમારી મગધની રાજલક્ષ્મી અને અન્તઃપુર સર્વે નકામું છે.”
તાપસીએ શ્રેણિક મહારાજનું મન ચેટક રાજકુમારી તરફ આકર્ષે. શ્રેણિક મહારાજે તાપસીને ભેટ સોગાદથી
સૂતેષી વિદાય કરી. તાપસી પોતાના વરને બદલે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com