________________
(૮)
મહાવીર અને શ્રેણિક. તાપસીએ સજેકાને કણમાં પાડવાનો નિશ્ચય કરી સુજેષ્ઠાનું રૂપ ચિત્રપટ ઉપર ચિતયું. એ સુંદર ચિત્રપટ તૈયાર કરી તાપસીએ પિતાની કળા સાર્થક કરી. કઈ ભૂલ તે નથીને? બારિકપણે તેણે એ ચિત્રપટનું અવલેકન કર્યું. “વાહ ! શું સુંદર સ્વરૂપ ! હું સ્ત્રી છતાં આ સવરૂપથી આકર્ષાઉં તો સ્ત્રીઓના સંદર્યના લાલચુ શ્રેણિક નર પતિની તે વાત જ શી ? બસ હવે ભગવંતનું સ્મરણ કરી જવા દે રાજગૃહીને માગે.”
તાપસી ચિત્રપટ લઈને રાજગૃહીમાં શ્રેણિકન રપતિની સભામાં આવી. પેલું ચિત્રપટ એણે શ્રેણિક નરપતિને જોવાને આપ્યું. ચિત્રપટનું સૌદર્ય નિરખતાં શ્રેણિક ચિત્રવત સ્થિર થઈ ગયે. “અરે ! આ તે દેવી કે માનુષી? વિદ્યાધર કન્યા કે પાતાલ લેકની નાગકન્યા ? આવું ભુવન મેહનીય સંદર્ય શું જગતમાં હશે? કે ફક્ત ચિત્તને આનંદ આપવા ચિત્રકારોએ જ આ ક૯૫નાથી ઉપજાવી કાઢયું હશે?” શ્રેણિક એ ચિત્રપટ જોવામાં લીન થઈ ગયે. ' “મહારાજ! આપ એકાગ્રપણે શું જુએ છે ? શું વિચાર કરે છે?” તાપસી બેલી.
આ ચિત્રપટ તું કયાંથી લાવી? આ સ્વરૂપ સત્ય છે વા અસત્ય જગતમાં શું આવું સૌંદર્ય હશે ? કહે તે ખરી આ તે માનુષી છે કે કઈ વિદ્યાધરી કે કિન્નરી?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com