________________
સુરિશેખર પ્રમાણમાં નહી હોવા છતાં ઈતર કેમ ઉપર તેને પ્રભાવ તથા ઓજસ અનેરા પ્રકારનું જ પડે છે. જૈનેતર કેમને વ્યવહાર વતણુંકામાં માન મર્તબામાં ડગલેને પગલે બુદ્ધિ નિધાન આ કામની સલાહ માટે સંપ માટે ઐય તથા વિચારણા માટે હર વખત જરૂર પડે છે. જૈન કેમના પ્રભાવથી અત્રે વસનાર કેળી રજપૂત આદિ હિંસક કેમે પણ પ્રાણુઓની હિંસા કરતા ધ્રુજે છે. ખરેખર અત્રેના જૈનમાંની ઓતપ્રેત થયેલી દયા, અન્ય કામોમાં અસરકારક રીતે પ્રતિબિંબિત ન થઈ હોય તેમ પણ માની શકાય. આ જિનાધિપના પાયેલા અહિંસા રૂપી વૃક્ષની છાયા, અને પિતાને આત્મબળ તથા તપે તેજના કિરણને પ્રકાશ સારી ભારત વસુધા પર ફેલાયેલે માલુમ પડે છે. તેમાં બે મત નથીજ.
અહિંની વ્યાપારી જૈન કેમ સામાન્યતઃ ઠીક ઠીક સમૃદ્ધ હોવા છતાં ધર્મના આવતા તહેવારમાં સુપાત્ર દાન આદિ અનેક ધર્મ કાર્યોમાં ખુલ્લા હાથે સહર્ષ દાન આપવા ઉદારતા સાથે ઉત્સુક રહે છે. વળી ન્યાય પ્રિયત્વ અને વિશ્વાસપાત્રતાની પ્રતિષ્ઠાથી આજુ બાજુના ગામડાઓનાં ઠાકરેની સાથે લાગવગ પણ કેટલાક આગેવાનો સારી ધરાવે છે, પાસમાંજ ભોયણી તીર્થ હોવાથી આ ભૂમિ અનેકાનેક પ્રભાવપ્રપન્ન આચાર્યના તથા મહા મંગલકારી મુનિવરેના પાદકમલથી પુનઃ પુનઃ પાવન થતી જ હેઈ પુણ્ય ભૂમિ તરીકે જ કાં ન માની શકાય? તે ભારત ભૂષણ સંતાનના પુનઃ પુનઃ આગમનથી અત્રેની જનતા રૂપી વાડી તેઓની વિદ્વત્તા ભરી સુધાઝરણું ધર્મ દેશનાના ફુવારાના છંટકાવથી હરહંમેશ ધર્મ ભાવનાથી હરી ભરી નિહાળાય છે. વિશેષ તે પ્રશંસનીય એ છે કે અત્રે વૃદ્ધ અનુભવિએનું અસ્તિત્વ હેઈ ઐકયત્વ સચવાઈ રહ્યું છે. રમણ્ય જિનાલય:
સમુદ્રમાં ખડકે સાથે અથડાયેલા ઝહાને ડુબવાની તૈયારીમાં