________________
અક્ષરે સિદ્ધ થાય છે.) ત્યાર પછી જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ પદ મળી કુલ આઠ પદ મધ્યમાં લેવા. અને પછી સરકારને અંત્ય અક્ષર “g' અલંકાર કરેલો “હી અને પછી “ એ પ્રમાણે લેવું. ૧૧. वीजमिति ऋषिमण्डलस्तवनयन्त्रस्य मूलमन्त्रः आराधकस्य शुभनवबीजाक्षरः अष्टादशविद्याक्षरः एवमेकत्र सप्तविंशत्यक्षररूपः॥
આ રીતે કષિમંડલ સ્તવનના યંત્રને મૂલ મંત્ર છે. તેમાં “૩૪ હૈ હિ” વિગેરે નવ બીજાક્ષર છે, અને “સિગારવાવસ્થTજ્ઞાનોનવરિ નમઃ” આ અઢાર વિદ્યાક્ષર છે. અને એકઠા કરવાથી સત્યાવીશ અક્ષરને આ મૂવ મંત્ર છે. जंबूवृक्षधरो द्वीपः, क्षारोदधिसमावृतः। अर्हदाद्यष्टकैरष्ट-काष्ठाधिष्टैरलंकृतः ॥ १२ ॥
જંબૂ નામના વૃક્ષને ધારણ કરનાર અને લવણ સમુદ્રથી વીંટાયેલ જંબુદ્વિપ નામને દ્વીપ છે. તે આઠ દિશાને અધિષિત થયેલા અત્ આદિ આઠ પદેએ કરીને અલંકૃતશોભિત છે. ૧૨. तन्मध्ये संगतो मेरुः, कूटल:रलंकृतः। उच्चैरुच्चस्तरस्तार-तारामण्डलमण्डितः ॥१३॥
તે જંબૂદ્વીપની મથે મેરૂ પર્વત રહેલ છે. તે લાખ ફૂટે વડે શોભિત છે, ઉંચામાં પણ વધારે ઉચો છે અને દેદીયમાન તારાઓના મંડળ વડે શેભિત છે. ૧૩. तस्योपरि सकारान्तं, बीजमध्यास्य सर्वगम् । नमामि बिम्बमार्हस्य, ललाटस्थं निरञ्जनम् ॥१४॥
તે મેરૂ પર્વત ઉપર સકારના અંત્યવાળા અને સર્વત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org