________________
છે શાસનનું સંચાલન પુરુષ જ કરી શકે છે. તેથી તેના સંચાલકની એટલે કે પુરુષની પ્રધાનતા છે. તે (૨૧) હું પહેલા વિભાગના સાધુઓને બે દીક્ષા હોય છે. એક કાચી દીક્ષા અને બીજી પાકી દીક્ષા-વડી છે
છે દીક્ષા (ઉપસ્થાપના). કાચી દીક્ષામાં ફક્ત યાવજીવું સામાયિક આપવામાં આવે છે. કાચી દીક્ષા છે છે તે સામાયિક વ્રતની દીક્ષા છે. સાધુજીવનના શિક્ષણનો એ સમય છે. કેટલીક બાબતો ભૂલી છે. હ જવાય. ક્યાંક અતિચારાદિ દોષો લાગી જાય. આ બધું ન બને માટે ટ્રેઈનિંગ” આપવામાં આવે. હું છે પછી જ્યારે ગુરુદેવને ખાતરી થાય કે આ નવદીક્ષિત બરાબર તૈયાર થઈ ગયો છે, પછી તેને પાકી છે
- વડી દીક્ષા આપવામાં આવે છે. પાકી દીક્ષાને છેદોપસ્થાપના કહે છે. છેદોપસ્થાપના એટલે છે છે વીતી ગયેલા દીક્ષા પર્યાયનો છેદ કરીને દીક્ષા કરવી. જ્યારથી પાકી-વડી-દીક્ષા થઈ હોય છે છે ત્યારથી દીક્ષા પર્યાય ગણાય. પાકી દીક્ષાથી જેનો પર્યાય મોટો તે મોટો કહેવાય. પહેલા વિભાગના ( સાધુઓને પહેલાં કાચી અને પછી પાકી-વડી દીક્ષા હોય છે. બીજા વિભાગના સાધુઓને સીધી છે દીક્ષા હોય છે. ત્યાં કાચી-પાકી દીક્ષા નહીં. સામાયિક વ્રત અને ચતુર્યામ (ચાર મહાવ્રત) સાથે છે જ સ્વીકારવાનાં હોય છે. છે જ્યારે પોતાનો શિષ્ય નવા આચાર્ય થાય ત્યારે જૂના ગુરુ-આચાર્ય નીચે ઊતરે અને તે સ્થાન છે પર નવા આચાર્યને બેસાડે તેમને વંદન કરે. એ રીતે ચતુર્વિધ સંઘ સમક્ષ જાહેરાત કરે કે, “આ છે
(૨૧)