________________
પહેલી વાચના (સવારે)
ભરતના આદેશનો અમલ થયો. ભરત સરળ પરિણામી હતા. તેથી તેમને આ રીતે જમાડવામાં (૨) હે ખૂબ ખૂબ આનંદ થયો. તેમને એટલો બધો આનંદ થયો કે આવો લાભ હું હંમેશ માટે ન લઉં? આ કલ્પસૂત્રની તે પછી તેણે તે બધાને જણાવી દીધું કે, “ખેતી, વેપાર બંધ કરો. હવેથી હંમેશ માટે મારા ઘરે જ તે વાચનાઓ જમવાનું.” આ પ્રમાણે ભરતે જીવનભર સ્વામીભક્તિ કરી.
6 (૫) કૃતિકર્મ : તથા (૬) વંદનવિધિ
દીક્ષા-પર્યાયમાં જે મોટો તેને વંદન કરવાનું. આ એક અદ્ભુત વ્યવસ્થા છે. વડા પ્રધાન દીક્ષા આ લે તો બધા સાધુ તેને વંદન કરે તેવું નહીં. ઉત્કૃષ્ટ કોટિનું શ્રાવકજીવન હોય તો પણ તેણે જ પૂર્વ ના
દીક્ષિતને વંદન કરવાનું. જેનો સંયમનો પર્યાય વધારે તે મોટો. ગરીબ, પૈસાદાર ત્યાં ન છે જોવાય. ફક્ત સંયમનો પર્યાય જોવાય. કોઈ સાધુ અજોડ વિદ્વાન હોય, અને કોઈ તેવા ન હોય ? [ પણ સંયમ પર્યાયે મોટો હોય તો તે વિદ્વાને તેને વંદન કરવું પડે.
પણ સાધ્વીજી મહારાજનો સંયમ પર્યાય મોટો હોય અને સાધુ આજના જ દીક્ષિત હોય તો જ પણ સાધ્વીજી મહારાજ.તે નવદીક્ષિત સાધુને વંદન કરે. સાધ્વીજીનો સંયમ પર્યાય ગમે તેટલો છે જ વધારે હોય છતાંય તેમણે નવા કે ઓછા સંયમ પર્યાયવાળા સાધુને વંદન કરવું જોઈએ. કેમકે છે છે સંયમ કરતાં ય મહાન ચીજ (અપેક્ષાએ) શાસન છે. શાસનમાં પ્રધાનતા પુરુષની છે, “નમો છે @ તિથ્થસ' કહીને તીર્થંકરદેવો પણ જેને નમસ્કાર કરે છે તે તીર્થ-તે શાસન-સૌથી મહાન છે. ધિ