________________
( ૬ )
લગભગ સઘળાં ચરિત્રા અને પ્રધાના સમધમાં અને છે તે પ્રમાણે જુનામાં જુની કૃતિએ, જેના નામેા ઉપર આપવામાં આન્યા છે તે તદ્ન ઐતિહાસિક દૃષ્ટિએ મૂળગ્રંથા નથી અને તેટલા માટે મધ્યયુગના યુરોપીય ઇતિહાસ અથવા આરમના ઇતિહાસ સાથે સરખાવી શકાય તેવા નથી. એ સ` એકપક્ષીય ઉલ્લેખા છે અને તેના ઉપયાગ કરતી વખતે જે કામે તેને લખ્યા હાય તે કામની વલણા ધ્યાનમાં રાખવી જરૂરી ગણાય અને તે ઉપરાંત બીજી સામાન્ય હકીકતા તેમજ હિંદીઓની રીતભાત પણ ધ્યાનમાં રાખવી ઘટે. રાજશેખરે જે વ્યાખ્યા પેાતાની કૃતિ પ્રમધકાશ ની પ્રસ્તાવનામાં આપી છે તે પ્રમાણે તીર્થંકરો અથવા અહુ તાના જીવનવૃતાંતા અને પુરાતન કાળમાં થયેલા રાજા-મહારાજા જેઆ ચક્રવતીના નામથી ઓળખાય છે તેના જીવનવૃત્તાંત “ ચરિત્રા” કહેવાય અને આ રક્ષિત સુધીના સમયમાં થયેલ મહાન્ ધર્માંચાર્ટુના જીવનવૃત્તાંતાને પ્રમ ધા” કહેવામાં આવે છે. આ આરક્ષિતને સમય વીર સવત ૫૫૭ છે એટલે ઈ. સ. ૩૦ છે. આ ચરિત્રે અને પ્રખંધા લખવાના હેતુ એ હાય છે કે જે કામ કે મતના તે હાય તેને ઉચ્ચ સ્થાન આપવું, જૈન ધર્માંની મહત્તા અને સત્તા સંબંધમાં તેમને પ્રતીતિ કરાવી આપવી. સાધુઓને પ્રવચન કરવા માટે સુંદર વ્યાખ્યાન ગ્રંથા પૂરા પાડવા અને જ્યારે તેના વિષય તના વ્યવહારિક હાય ત્યારે જાહેર પ્રજાને સુંદર ગમત પૂરી પાડવી. આવા પ્રકારની પદ્ય કૃતિ હુંમેશા બ્રાહ્મણેાના સાહિત્યના નિયમ પ્રમાણે તૈયાર કરવામાં આવતી હતી અને તેમાં લેખકની કાવ્ય ચમત્કૃતિ અને વિદ્વત્તા અતાવવાના પ્રયત્ન થતુ. ગ્રંથના લેખકે આ દૃષ્ટિબિન્દુ ધ્યાનમાં રાખીને ગ્રંથ લખવાનું શરૂ કરે ત્યારે સ્વાભાવિક રીતે છુટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
66
ܕܕ
www.umaragyanbhandar.com