________________
૩ “પ્રબંધકેશ”
કર્તા રાજશેખર. સુપ્રસિદ્ધ જૈન સાધુઓ, કવિઓ અને મુત્સદ્દીઓનાં જીવનચરિત્રને સંગ્રહ. ગ્રંથ દિલ્હીમાં પૂરો કર્યો વિક્રમ સંવત ૧૪૦૫. ઈ. સ. ૧૩૪૮-૯
૪ “કુમારપાળચરિત્ર
કર્તા જિનમંડન ઉપાધ્યાય. ગુજરાતના રાજા કુમારપાળ (રાજ્ય સંવત ૧૧૯-૧૨૩૦ ) નું જીવનચરિત્ર. આ ગ્રંથ પૂર્ણ કર્યો વિક્રમ સંવત ૧૪૨. ઈ. સ. ૧૪૩૫-૬.૪
સદરહુ ચારે ગ્રંથને અરસપરસ સંબંધ આ પ્રમાણે છે –
પ્રભાવકચરિત્ર” અને “પ્રબંધ-ચિંતામણિ” એ બને ગ્રંથે તદ્દન જુદી જુદી દંતકથાઓના પ્રવાહે છે. બંને એક બીજાથી તદ્દન સ્વતંત્ર ઉલ્લેખ છે. તેઓ એક બીજાથી ઘણી વખતે તદ્દન જુદા પડી જાય છે અને કેટલીક જગ્યાએ તે અગત્યના બનાવેના સંબંધમાં અલગ ઝેક બતાવે છે. આ બને ગ્રંથમાં જે વધારે પ્રાચીન ગ્રંથ છે તે ઓછી આધારભૂત હકીકત પૂરી પાડે છે. “પ્રબંધકેશ” ના કર્તાને પ્રબંધચિંતામણિ સારી રીતે જ્ઞાત હતું અને પોતાની કૃતિ સદર ગ્રંથમાં અધુરી રહેલી હકીકતને પરિપૂર્ણ બનાવવા માટે જ પોતે ફરીવાર આલેખી હોય તેમ પૂત્તિ તરીકે પિતાને ઉલ્લેખ કરે છે. તે કહે છે કે જે હકીકત પ્રબંધચિંતામણિમાં આવી હોય તે પોતે ફરીવાર પુનરાવર્તન કરવા ઈચ્છતા નથી; પણ જે હકીકત તેમાં જણાવેલી ન હોય તેને જ પિતે ઉલ્લેખ કરવા ઈરછે છે. એ સાચી વાત છે કે પ્રબંધકોશકારે જે હકીકતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com